________________
ખાસઢિયા અઠયાસી ભાગ થાય છે. ૭૬૬=૬૭ર્ફે સાયન ખાડિયા અઠયાસી ભાગનું ભાગ ફળ એક ભાગરૂપ ઉપરના અંકમાં મેળવવામાં આવે તે સાતસે સડસડ અહારાત્ર તથા એક અહેારાત્રના ખાસિયા છવ્વીસ ભાગ ૭૬૭ર્ફે ૭૬ ૢ આટલું પ્રમાણ એ અભિ વર્ધિત સંવત્સરીના અહેારાત્રનુ પરિમાણુ થાય છે. હવે ત્રણ ચંદ્રસ વસર તથા એ અભિવતિ સંવત્સરીના અહેાાત્રને સાથે મેળવે તે ૧૦૬૨+૭૬૭=૧૮૨૯ =૧૮૩૦ આ રીતે પાંચ વર્ષોંવાળા યુગના અહેાશત્રીયાનું પરિમાણુ અઢારસાત્રીસ થાય છે. સૌર અહેારાત્ર પણ માટલા જ પ્રમાણનું પ્રતિપાદ્વિત કરેલ છે. સૂર્ય માસનું પરિણામ સાડીત્રીસને સાઠથી ગુણવામાં આવે માટલાજ અહેાાત્ર થાય છે. કારણકે એક યુગમાં સૂર્યમાસ સાઇડ હાય છે. તેથી સાઠથી ગુણુવા જોઈએ ૩૦+૨=૧૮૩૦ પૂર્વક્તિ રીતે સૂર્યંમાસના અહેારાત્ર સાડીત્રીસ હાય છે, તેથી તેનાથી લાગ કરે તેા સાઈઠના સ્પષ્ટ લાભ થાય છે. જેમકે-અઢારસાત્રીસ ૧૮૩૦ના અર્ધા કરવા માટે તેના એથી ગુણાકાર કરવા ૧૮૩૦+૨=૩૬૬૦ તા છત્રીસે સાઈઠ થાય છે. તે પછી ત્રૌસના અર્ધા કરવા માટે એથી ગુણાકાર કરવા ૩૦+૨=૯૦ તેથી સાઠ આવે છે. તેમાં એકને ઉમેરવા ૬૦+૧=૬૧ તે એકસાઈઠ થાય છે. આનાથી પૂર્વોક્ત રાશિના ભાગ ક૨ે તેા સાઠે લબ્ધ થાય છે. સાવન સંવત્સરના મહીના એકસઠ થાય છે. કારણકે ત્રીસ દિવસ પ્રમાણુનુ` માસ માન થાય છે. ૧૬૪=૯૧ આ રીતે ત્રીસથી ભાગ કરવાથી એકસઠ લબ્ધ થાય છે. અર્થાત્ અધેજ સૂર્ય દિવસજ પ્રમાણભૂત તથા આધારરૂપ હેાય છે. તેથી અઢારસેાત્રીસને ત્રીસથી ભાગ કરે તે એકસઠજ લબ્ધ થાય છે. ચાંદ્રમાસ ખાસઠ હાય છે. જેમકે ઓગણીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસયિા ઓગણત્રીસ ભાગથી અધિકમાસ થાય છે. યુગના આદિના અઢારસે ત્રીસથી તેને ભાગ કરે તે ખાસઠ લખ્યું થાય છે. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે-અઢારસેાત્રીસના ખાસઠ ભાગ કરવા માટે ગુણાકાર કરવાથી એક લાખ તેર હજાર એકસેા છાસઠ ૧૧૩૧૬૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૭
Go To INDEX