________________
નવસા સાઠે આવે છે, તેના ખાડિયા ભાગ કરવા માટે ખાસડથી ભાગ કરવા ૬-૧૫ તા પંદર મુહૂત આવે છે, અહીંયાં પણ ભાન્ય ભાજક રાશિને એથી અપવ ના કરવી= =૫ જેથી એકત્રીસા પર લખ્ય થાય છે, બીજું પર્વ અન્તિમ અહેારાત્રના પર મુહૂત તથા એક મુહૂર્તના એકત્રીસા પદર ભાગને પુરા કરીને બીજી પ` સમાપ્ત થાય છે. આજ પ્રમાણે જો કોઈ પ્રશ્ન કરે કે ત્રીજી પ કયારે સમાપ્ત થાય છે? તે અહીંયાં ત્રીજા પ સંબંધી પ્રશ્ન હાવાથી ગુણાક:૨ રાશિ ત્રણ હોય છે. આ ગુણાકાર રાશિ ત્રેતૌજ રાશિ છે. તેથી તેમાં એકત્રીસ ઉમેરવાથી ૩+૩૧=૩૪ ચોત્રીસ થાય છે. આ શિશના પના જ્ઞાન માટે એકસા ચાવીસથી ભાગ કરવે કર્ફે અહી પણ ભાજ્ય રાશિ ન્યૂન હોવાથી ભાગ ચાલતા નથી. તેથી મુહૂત બનાવવા માટે ત્રીસથી ગુણાકાર કરવા પશુ પહેલા ભાજ્ય રાશિના અર્ધા કરવા ૩૪૨=૧૭ તા સત્તર થાય છે આને મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૧૭+૩૦=૫૧૦ તે આ રીતે પાંચસા દસ થાય છે. તે પછી ખાસયિા ભાગ કરવા માટે ખાસથી ભાગાકાર કરવા ૫ =૮૪=૮+છુ આ રીતે આઠ મુહૂર્ત લખ્યું થાય છે તથા ખાસયિા ચૌક ભાગ શેષ રહે છે. તે પછી ભાજ્ય ભાજક રાશિને બેથી અપના કરવી તે! એકત્રીસા સાત ભાગ થાય છે, ત્રીજું પ અન્તિમ અહેાશત્રના આઠ મુહૂત તથા એક મુહૂર્તીના એકત્રીસા સાત ભાગ ભોગવીને સમાપ્ત થાય છે. આજ ક્રમથી ચેાથા પની જીજ્ઞાસામાં પણ ગણિત પ્રક્રિયા કરવી જોઇએ જેમકે-ચેાથા પૂર્વેની જીજ્ઞાસા હૈાવાથી ગુણાંક ચાર હેાય છે. એ ચારને એક બાજુ રાખવા તે કૃતયુગ્મ રાશિ રૂપ હાવાથી પ્રક્ષેપને અભાવ રહે છે. તેથી કંઈ પણ સખ્યાના પ્રક્ષેપ થતા નથી. એ ચારને એકસા ચાવીસ પથી ભાગ કરવા, પણ ભાજ્ય રાશિ અલ્પ ઢાવાથી ભાગ ચાલતા નથી. ૢ તેથી ગાથામાં કડેલ પ્રકારથી ચારના અર્ધા કરવા ૪+૨=૨ આ રીતે એ આવે છે. આના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
CO
૩૯
Go To INDEX