________________
આવે છે. વિપાકમાં આવીને તે શરીરમાં રોગો ઉત્પન્ન કરીને અગર ધનાદિની હાની ઉપસ્થિત કરીને અગર પ્રિયજનને વિયાગ કરીને અગર કલહ કરીને દુઃખ ઉત્પન્ન કરે છે. જ્યારે તેમના જન્મ નક્ષત્રાદિમાં ચંદ્ર સૂર્યની ગતિ અનુકૂળ થાય છે, ત્યારે પ્રાયઃ શુભવેદ્ય કર્મ હોય છે. તે એ એ પ્રકારની વિપાક સામગ્રીને પ્રાપ્ત કરીને વિપાકને ઉત્પન્ન કરે છે. તે વિપાકને પ્રાપ્ત કરીને શરીરની નિરેગતા કરીને ધનાદિને વધારો કરીને અથવા કંકાસની શાંતી કરાવીને પ્રિયજનને મેળ કરાવીને અગર પ્રારબ્ધ એગથી અભીષ્ટ પ્રાપ્ત કરાવીને સુખ ઉત્પન કરે છે. તેથી જ મેટા મહાત્માઓ કે વિવેકી મનુષ્ય અલ્પ પ્રજનવાળું કાર્ય પણ શુમતિથિ નક્ષત્રાદિમાં આરંભ કરે છે. જેમ તેમ આરંભ કરતા નથી તેથી જ જીનની અલ્પ પ્રવ્રજનાદિને ઉદ્દેશીને આ રીતે શુભ ક્ષેત્રમાં શુભદિશાને લક્ષ કરીને શુભ તિથિ નક્ષત્ર મુહૂર્તમાં પ્રવજન વતાર પણ વિગેરે કરવા જોઈએ અન્ય રીતે કરવા ન જોઈએ પંચવસ્તકમાં કહ્યું પણ છે.
एसा जिणाणमाणा खित्ताईयाय कम्मुणो भणिया । ___ उदयाह कारण ज तम्हा सव्वत्थ जइयब्ब ॥१॥ આની અક્ષર ગમનિકા આ પ્રમાણે છે. જીન ભગવાનની આ રીતની આજ્ઞા છે કેશુભક્ષેત્રમાં શુભદિશામાં અભિમુખ કરીને શુભતિથિ, નક્ષત્ર મુહૂર્નાદિમાં પ્રવજન વધારેપણાદિ કરવું જોઈએ બીજી રીતે કરવું ન જોઈએ. તથા ક્ષેત્રાદિપણ કર્મના ઉદયના કારણરૂપ ભગવાને કહેલ છે. તેથી અશુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીને પ્રાપ્ત કરીને કદાચ અશુભવેદ્ય કર્મ વિપાકમાં આવીને ઉદય પ્રાપ્ત કરે છે. તેના ઉદયમાં ઘરમાં વ્રતભંગાદિ દેષને પ્રસંગ આવી જાય છે. શુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીમાં પ્રાય; અશુભ કર્મના વિપાકને સંભવ હતો નથી. તેથી નિર્વિઘતાથી સામાયિક પરિપાલનાદિ થાય છે તેથી છઘએ અવશ્યજ બધેજ શભક્ષેત્રાદિમા કાર્યારંભાદિ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ જે ભગવાન અતિશયિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૨
Go To INDEX