________________
(૧૩૩) યાવત્ પૂરિત કરે છે.
હવે અહીં યુક્તિ બતાવવામાં આવે છે. અહીંયાં રાશિક ગણિત પ્રવૃત્તિ આ પ્રમાણે કરવામાં આવે છે. પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં નાક્ષત્રમાસ સડસઠ થાય છે. તથા આડેસરાસી મંડળે હોય છે. તેથી આવી રીતે અનુપાત કર કે જે સડસઠ નાક્ષત્ર માસથી આઠસોવીસ મંડળ લભ્ય થાય છે તે એક નાક્ષત્રમાસથી કેટલા મંડળ લભ્ય થઈ શકે? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ જેમકે-૯૬૪+૧= ૯૬૪=૧૩+રે અહીં એક રૂપ અંતિમ રાશિથી મધ્યની આઠસોરાસીવાળી રાશીને ગુણાકાર કરીને તે પછી સડસઠરૂપ પહેલી રાશીથી તેને ભાગ કરવાથી તેર મંડળ તથા એક મંડળના સડસઠિયા તેર ભાગ થઈ જાય છે.
હવે સૂર્યના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા જa i મારે | સૂરે વરૂ મંઢારું ર૩) નાક્ષત્રમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત તેરસ મંહારૂં વરૂ, વોરાઝીલે ચ તત્તમાને જંgઝરણ) એક નાક્ષત્રમાસમાં સૂર્ય તેરમંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ (૧૩૪ ઈં) પિતાની ગતિથી પૂરિત કરે છે. અહીંયાં યુક્તિ કહેવામાં આવે છે. એક યુગમાં નવસે પંદર સૂર્યના મંડળે હોય છે. તેથી અહીં પણ આ રીતે અનુપાત કરવો. જેમકેયદિ સડસઠ નાક્ષત્રમાસથી નવસોપંદર મંડળ લભ્ય થાય તો એક નાક્ષત્રમાસમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે ? આ માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમકે-=૧૩. અહીં પણ પૂર્વકથનાનુસાર અંતિમ એકરૂ૫ રાશિથી નવસે પંદરરૂપ મધ્યની રાશિને ગુણાકાર કરે તથા પહેલી સડસઠ રૂ૫ રાશિથી ભાગ કરે તે યક્ત પ્રમાણ તેરમંડળ તથા ચૌદમા મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ થઈ જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.–(તા. બરવાં મારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૨
Go To INDEX