________________
આવે છે. અને એવાર અભિવતિ નામ આવે છે. અન્યત્ર કહ્યું પણ છે.
चंदो चंदो अभिवढिओ य चंदो अभिवदिओ चेत्र । पंच सहियं जुगमिगं, दिहं तेल्लोक्कसीहिं ॥ १॥ पढमबिया उ चंदा तइयं अभिवढिया नियाणाहि । चंदे चेत्र उत्थं पंचममभिवढियं जाण ॥ २ ॥
ચંદ્ર ૧ ચંદ્ર ૨ અભિષધિત ૩ ચંદ્ર ૪ અભિવતિ ૫ આ રીતે પાંચે સંવત્સરથી યુગ થાય છે. એ પ્રમાણે ત્રૈલેયઢશી` શ્રીભગવાને કહ્યું છે ૫ પહેલ' અને ખીજુ ચાંદ્ર સંવત્સર ત્રીજુ અભિવૃધિત ચેાથું ચાંદ્ર સંવત્સર નામનું તથા પાંચ અભિવૃધિત સંવત્સર કહેલ છે. દારા આ રીતે આ ગાથાના અછાયા માત્રથીજ સ્પષ્ટ થઈ જાય છે. વિશેષ સ્પષ્ટાતા મૂળ સૂત્રની ટીકામાં કહેલજ છે. જેથી અહિયાં વધારે પિષ્ટપેષણ કરતા નથી. તેમાં ખાર પુનમેા જેટલા કાળમાં સમાપ્ત થાય છે, એટલા કાળ વિશેષનુ નામ ચાંદ્ર સંવત્સર કહેલ છે. અન્યત્ર કહ્યું પણ છે. (પુનિન ચિટ્ટા પુળ વારસ સંયચ્છરો વર્વતો) એક પૂર્ણિમા પરાવત ના એક ચાંદ્ર માસ થાય છે. એ ચાંદ્રમાસમાં ૨૯+ ૢ ઓગણત્રીસ અહારાત્ર અને એક અહારાત્રના ખાસયિા બત્રીસ ભાગ આટલા અહારાત્ર હાય છે. આને ખારથી ગુણવામાં આવે તે ચાંદ્રવર્ષ ના અહેારાત્ર આવી જાય છે. જેમ કે ૨×૧૨=૩૮૪=૩૫૪ ૧ આ રીતે ત્રણસો ચાપન તથા એક રાત્રિ દિવસના ખાસયિા ખાર ભાગ થાય છે. અર્થાત્ એક ચાંદ્ર વર્ષોંના અહેારાત્ર ૩૫૪ ત્રણસો ચાપન અને એક અહેરાત્રના ખાસિયા બાર ભાગ થાય છે. આટલા પ્રમાણ બારાખર ચાંદ્ર સંવત્સરનું પરિમાણુ થાય છે, તથા જે સંવત્સરમાં અધિક માસનેા સંભવ હોય તે સવત્સરમાં તેર ચાંદ્રમાસ થાય છે, આ સંવત્સર અભિવધિ ત સંવત્સર પદથી કહેવાય છે, અન્યત્ર કહ્યું પણ છે. (તેરસ ચ ચંદ્નારા છો મિઢિયો સાયન્ત્રો) તેર ચાંદ્રમાસથી અભિવૃધિત નામનું ચાંદ્ર સવ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
८
Go To INDEX