________________
ધન પ્રકાર પુષ્ય નક્ષત્રના શેધન અંકથી પહેલા પ્રતિપાદિત કમાનસ ૨ સમજી લેવા આનાથી આ અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના છવ્વીસ નક્ષત્ર (૭૪૪,, ૪) સાત ચું માલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસદ્ધિયા છાસઠ ભાગ આટલા વિશુદ્ધ થાય છે (૭૭૩ રૂં,૪)-(૭૪૪,૨૩, ૪ (૨૮,૩૪) આ રીતે વિશેધિત કરવાથી પછીથી અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રેપન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. આ વિશે ધન પ્રકાર પણ પણુક ગણિત ક્રમથી સમજી લે. આ રીતે પુનર્વસુ નક્ષત્ર આવે છે. પુનર્વસુ નક્ષત્રના સૂર્યની સાથે યુક્ત રહેવાના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા વીસ ભાગ શેષ રહે ત્યારે સૂર્ય બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે શ્રીગૌતમસ્વામી બાસઠમી પૂર્ણિમાના ચંદ્રના નક્ષત્રગ વિષયમાં પ્રશ્ન કરે છે. (ता एएसिणं पंचण्ह संवच्छराणं चरिमं बावर्द्वि पुणिमामिणि चंदे केणं णक्खत्तेणं जोएइ) પૂર્ણિમાના ચંદ્રના નક્ષત્ર રોગની વિચારણામાં આ પૂર્વોક્ત યુગબેધક ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં યુગના છેલ્લા માસની બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેડ કરીને એ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે કે-(તા વત્તરહિં મામાઢહિં રૂત્તર ગાઢા જમિનમu) (11) પૂર્ણિમાના ચંદ્ર નક્ષત્ર વેગની વિચારણામાં છેલ્લિ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને તે અંતિમ બાસઠમી પણિ માને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્રને પણ સમાપ્તિ કાળજ હોય છે. તેનો અંતિમ સમય જાણવા માટે ગણિતક્રિયા કરતી વખતે એ પૂર્વોક્ત નક્ષત્રની યુવરાશિ ગ્રહણ કરીને તેને ધ્રુવાંકથી ગુણવા વિગેરે ક્રિયા પણ એજ પૂર્વોક્ત પ્રકારથી કરવી, જેમકે અહીંયાં એજ પૂર્વોક્ત ધવરાશિ (૬૬ ૨,૨૪) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ લાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક ભાગ થાય છે. અહીં છેલ્લી બાસઠમી પૂર્ણિમાનો વિચાર કરવામાં આવે છે. તેથી અહીં બાસઠ ગુણક થાય છે. પૂર્વોક્ત ધ્રુવરાશિને બાસઠથી ગુણાકાર કરે. (૬૬ ) ૬૨=૪૦૯રા આ રીતે ચાર હજાર બાણુ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રણસે દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે, તેમાંથી
अट्ठसय उगुणवीसा सोहणगं उत्तराणं आसाढाणं ।
च उवीसं खलु भागा छावट्ठी चुण्णियाओ य ॥१॥ ઉત્તરાષાઢા નક્ષત્રનું શોધનક આઠ ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૩
Go To INDEX