SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (મજુત્તાવારૂચા મને ! દેવરૂય વેરં શોળિા જાવંતિ-જાતિ) હે ભગવન ! અનુત્તરીપપાતિક દેવ અવધિથી કેટલ ક્ષેત્રને જાણે-દેખે છે? (ચમા ! સંમિત્તે સોનારું ગણિત સળંતિ વાસંતિ) હે ગીતમ! સપૂર્ણ લેક નાડીને અવધિથી જાણે-દેખે છે. સૂત્ર રા ટીકા :– અવધિના ભેદ નું નિરૂપણ પહેલા કહેલું છે, હવે, તેના વિષયનું પ્રમાણ પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણે અને દેખે છે? અતુ જ્ઞાન દ્વારા વિશેષરૂપથી જાણે છે અને દર્શન દ્વારા સામાન્ય રૂપથી દેખે છે? શ્રી ભગવાન છે ગૌતમ ! નારકજીવ અવધિથી જઘન્ય અડધી ગતિ (ગાઉ) અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ સુધી જાણે–દેખે છે. જે હીં જઘન્ય અડધી ગભૂતિ સાતમી પૃથ્વીની અપેક્ષાએ સમજવું જોઈએ. અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ રત્નપ્રભ પૃથ્વીની અપેક્ષાએ જાણવું જોઈએ. હવે એક એક પૃથ્વીના નારકની અવધિના વિષય પરિમાણનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણે–દેખે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગભૂતિ અને ઉત્કૃષ્ટ ચાર ગભૂતિ સુધી રત્નપભા પૃથ્વીના નારક અવધિ દ્વારા જાણે દેખે છે શરામભા પૃથ્વીના નારક જઘન્ય ત્રણ ગભૂતિ અને ઉત્કૃષ્ટ સાડાત્રણ ગભૂતિ અવધિથી જાણે-દેખે છે. વાલુકાપભા પૃથ્વીના નારક જઘન્ય અઢી ગભૂતિ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ અવધિથી જાણે-દેખે છે. પંકપ્રભા પૃથ્વીના નારક જઘન્ય બે ગભૂતિ અને ઉત્કૃષ્ટ અઢી ગણૂતિ, ધૂપ્રભા પૃથ્વીના નારક જઘન્ય દોઢ અને ઉત્કૃષ્ટ બે ગભૂતિ ગમ્યુતિ અધિથી જાણે દેખે છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! અધઃ સાતમી પૃથ્વીના નારક અવધિથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અડધી ગભૂતિ અને ઉત્કૃષ્ટ એક શબૂતિ અવધિથી જાણે-દેખે છે. હવે સાતે પૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ વિષયનું નિરૂપણ કરનારી સંગ્રહ ગાથાઓ દૂત કરે છે-“સાડાત્રા, ત્રણ, અઢી, બે, દેઢ એક અને અડધી ગભૂતિ ક્રમશઃ રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અવધિને જઘન્ય વિષય છે ચાર, સાડાત્રણ, ત્રણ, અઢી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૯૪
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy