________________
ક્ષાએ દશ હજાર કૃષ્ણ વણું પર્યાય વાળા સખ્યાત ગુણ અધિક છે
એ પ્રકારે એક નારકના કૃષ્ણ વણુ પર્યંચાના પરિમાણુ ખસે છે અને ખીજા નારકના કૃષ્ણ વપર્યાયાના પરિમાણુ દશ હજાર છે. ખસેના જો અસખ્યાત રૂપમા કલ્પિત પચાસની સાથે ગુણાકાર કરાય તે દશ હજાર થાય છે. તેથી જ ખસે। કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર કૃષ્ણ વણુ પર્યાય વાળા નારકની અપેક્ષાએ અસ ખ્યાત ગુણુ હીન છે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણ વણું પર્યાયવાળા અસંખ્યાત ગુણ અધિક છે. એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણના પર્યાય સેા છે અને ખીજાના દશ હજાર સર્વ જીવાન્તક પરિમાણુના રૂપમાં પરિકલ્પિત સેા વડે સેાના ગુણાકાર કરાય તે દશ હજારની સંખ્યા આવે છે. તેથી જ સેા કૃષ્ણ વણુ પર્યાય વાળા નારકની અપેક્ષાએ અનન્ત ગુણુ હીન થાય અને તેની અપેક્ષાએ બીજો અનન્ત ગુણુ અધિક થાય અહીં કૃષ્ણે વના પર્યાયાને લઇને ષડ્થાન પતિત હાનિ વૃદ્ધિનુ પ્રતિપાદન ક' છે. એ કારણે શેષ, વર્ણો, ગધા રસેા અને સ્પર્શીને લઇને પણ ષસ્થાન પતિત હાનિ-વૃદ્ધિ સમજી લેવી જોઇએ.
જે પ્રકારે પુદ્ગલ વિપાકી નામકર્મીના ઉદયથી ઉત્પન્ન થનારા ઔયિક ભાવના આશ્રયે કરીને નારકેાને ષટસ્થાન પતિત કહ્યાં છે, તેજ રીતે જીવ વિપાકી જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારા ક્ષાયે પમિક ભાવને લઈને આભિનિષેાધિક જ્ઞાન આદિ પર્યાયાની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત હાનિ વૃદ્ધિ સમજી લેવી જોઇએ.
બધા નારક દ્રવ્યનીઅપેક્ષાએ સરખા છે. એ કથન દ્વારા એમ સૂચન કર્યુ છે કે પ્રત્યેક નારક પોતપોતામાં પરિપૂર્ણ તેમજ સ્વતંત્ર જીવ દ્રવ્ય છે અને જો કે કેાઈ પણ દ્રવ્ય પર્યાયથી સથા રહિત કદાપિ નથી હાઇ શકતા તથાપિ પર્યાચાની વિવક્ષા ન કરીને કેવળ શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરાય તા એક નારકથી ખીજા નારકમાં કેાઇ વિશેષતા નથી.
અવગાહનાથી ચતુઃ સ્થાન પતિત કહેવાથી આ સિદ્ધ થયુ કે આત્મા કદયને વશીભૂત ખનીને સફેાચ વિકાસ શીલ છે. પરન્તુ પ્રદેશેાની અપે ક્ષાએ ન્યૂનાધિક નથી.
સ્થિતિથી ચતુઃ સ્થાન પતિત કહિને એ સૂચન કર્યું કે આયુ કર્મીની સ્થિતિ ઉત્પન્ન કરવાવાળા જીવના અધ્યવસાયામાં ઉત્કૃષ્ટ અને અપકર્ષ થાય છે. અધ્યવસાયાના ઉત્કૃષ્ટ અને અપકના વિના. સ્થિતિ ચતુઃ સ્થાન પતિત નથી થઈ શકતી.
કૃષ્ણવ આદિ પર્યાાથી સ્થાન પતિત થાય છે એમ કહીને એ બતાવ્યું છે કે જ્યારે એક કૃષ્ણ વર્ણને લઈને જ અનન્ત પર્યાય થાય છે તે બધા વર્ણીના પર્યાયનુ તા કહેવું જ શું? આ કથનથી એ પણ સૂચિત કરાયુ છે કે જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨
૧૯૮