SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે આ કલપમાં અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રજતાવતંસક, અને જાત રૂપાવતંસક આ ચાર અવહંસક વિમાને છે. અને તેની વચમાં લાન્તકાવતંસક વિમાન છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ ૧૨ સાગરોપમ અને ૭ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવાની સ્થિતિ ૧૨ બાર સાગરોપમ અને છ પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ ૧૨ બાર સાગરે. પમ અને પાંચ પલ્યોપમની છે. “ણિ મંતે ! મહાસુ વાળે વિમાનr Tour? દિi મતે ! મદાભુ દેવા પરિવયંતિ” હે ભગવન મહાશુક નામના દેવોના વિમાનો કયાં આવેલા છે? અને મહાશુક્રકલ્પના દેવે ક્યાં નિવાસ કરે છે? “ચમા ! અંદપૂન કવરિંતુ’ હે ગૌતમ ! લાન્તક ક૯૫ની ઉપર પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ઘણુ યોજનો સુધી યાવત્ દૂર જવાથી આવેલ સ્થાનમાં મહાશુકે નામને કપ છે. આ ક૯પ પૂર્વથી પશ્ચિમ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહેલું છે. વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલેકની જેમ સમજવું. આ કલ્પમાં ૪૦ ચાળીસ હજાર વિમાને છે. ચાર અવતંસકો છે. જેના નામે અશેકાવાંસક, સતપણુંવતંસક, ચમ્પકાવતંસક, અને આઝવતંસક એ પ્રમાણે છે. વચમાં શુકાવાંસક છે. અહીંયાં પણ પહેલા કહેવામાં આવેલ નામ વાળી ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં ૧ એક હજાર દે છે. મધ્યમ પરિષદામાં ૨ બે હજાર દે રહે છે. બાહ્ય પરિષદામાં ૪ ચાર હજાર દે છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ નપા સાડા પંદર સાગરોપમની અને ૫ પાંચ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના દેવેની સ્થિતિ ૧૬ સેળ સાગરોપમ અને ૪ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાન દેવાની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. આ શિવાયનું બાકીનું કથન પહેલાના કથન પ્રમાણે સમજવું. “ળેિ મંતે ! સસારવાળે વિમII TUત્તા ? દિM મંતે ! સદ સાર તેવા પરિવલંતિ” હે ભગવદ્ સહસ્ત્રાર દેવના વિમાનો ક્યાં આવેલા છે? અને સહસાર દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा! महासुक्करस कप्पस्स उप्पिं सपक्खं सपडिदिसं बहुइं जोयणाइं जाव उप्पइत्ता एत्थ णं सहस्सारे नामं कप्पे पण्णत्ते, पाईणपडीणायए उदीण दाहिण વિછિને પુણવંટાળમંદિg” હે ગૌતમ ! મહાશુક ક૯૫ની ઉપર દિશા વિદિશાઓમાં અનેક જન યાવત્ દૂર જવાથી આવતા એજ સ્થાન પર સહસાર નામનું ક૯પ છે. આ ક૯૫ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી દક્ષિણ સુધી પહેળે છે. પરિપૂર્ણ ચંદ્રના જેવું તેનું સ્થાન છે. વિગેરે પ્રકારનું સઘળું કથન બ્રહ્મલોકના કથન પ્રમાણે સમજી લેવું. આ કલ્પમાં ૬ છ હજાર વિમાનાવાસ છે. અંકાવતંસક સ્ફટિકાવવંસક, રજનાવતંસક, અને જાતરૂપવતંસક, એ ચાર અવતંસક વિમાન તેની ચારે દિશાઓમાં છે. અને તેની વચમાં સહસાવતુંસક નામનું વિમાનાવાંસક છે. અહીંયાં પણ પહેલાના જીવાભિગમસૂત્ર ૩૦૫
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy