________________
સહિત ચાર અગ્રમહિષીઓએ બાહ્ય આભ્યંતર અને મધ્યમરૂપ પરિષદાએએ, સાત અનીકાધિપતિએ એ, પદાતિ, હય, કુંજર, વૃષભ, રથ, નાટય અને ગધવની સેનાના સ્વામીએએ, ૧૬ હજાર આત્મરક્ષક દેવાએ, તેમજ ખીજા પણ ઘણાં સૂર્યભવિમાનવાસી દેવદેવીએએઅકૃત્રિમ અને વિક્રિયાશક્તિવડે નિષ્પાદિત કરાયેલાં કળશેાથી-કે જે શ્રેષ્ઠ કમળપુષ્પા ઉપર સ‘સ્થાપિત હતાં અને સુવાસિત શુદ્ધ જળથી પરિપૂર્ણ હતાં, જેમને ચન્દનથી લિપ્ત કરવામાં આવેલાં હતાં અને જેમનાં ગ્રીવાસ્થાના માળાઓથી સુશેાભિત હતાં તેમજ પદ્મ-સૂર્ય વિકાશી કમળે! અને ઉત્પલ-ચન્દ્રવિકાશી કમળાવડે જેમના મુખભાગે આચ્છાદિત હતા અને જે આત કામળ હાથેામાં ધારણ કરવામાં આવેલાં હતાં-અભિષેક કર્યાં. એ કળશેામાં ૧૦૮ સાનાના બનેલાં હતા. યાવત્ ૧૦૦૮ કળશેા માટીનાં બનેલાં હતાં. અહીં યાવત્ પદથી ૧૦૦૮, ૧૦૦૮ ચાંદી વગેરેના કળશેાને ગ્રહણ કરવામાં આવ્યા છે. આ બધાનું વર્ણન આ સૂત્રની પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે. કલશાભિષેક કરીને તેમણે તેના સર્વાંતીના ઉદક (પાણી) થી અભિષેક કર્યાં. સમૃત્તિકાઆથી અભિષેક કર્યાં તેમજ આમલક વિગેરે સર્વ પ્રકારના કષાય દ્રવ્યેાથી અભિષેક કર્યાં. યાવત્ સૌ ષધિએથી તેના અભિષેક કર્યાં તથા યાવત્ પદથી સ પુષ્પા, સવ માલ્યા અને સર્વ પ્રકારની દેવસમૃદ્ધિથી તેના અભિષેક કર્યાં આમ સમજવું જોઈએ અભિષેકના સમયે યાવત્ બધી જાતના વાજાએ વગાડવામાં આવ્યાં. અહીં યાવત પદથી “ સર્વઘુસ્યા સર્જવઝેન સર્વસમુલ્યેન, સર્જન, સર્વવિમૂલ્યા सर्वविभूषया सवसंभ्रमेण, सर्वपुष्पमाल्यालंकारेण, सर्वत्रुटितशब्दसंनिनादेन महत्या ऋद्धया, महत्या त्या, महता बलेन महता समुदयेन महता वर त्रुटितयमकसमक આ પાઠના સ`ગ્રહ થયા છે. આ પદોના અર્થ આઠમા સૂત્રની વ્યાખ્યામાં લખવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઇ લેવું જોઇએ. આ પ્રમાણે ખૂબ ઠાઠમાઠથી તે સૂર્યાભદેવના ઈન્દ્રાભિષેક થયેા. ॥ સૂ૦ ૮૬૫
""
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૩૮