SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વીતિમા નોરે લંઘાણT નાર પરિક્ષા જ્ઞાાનg” વિતભય નગરના ત્રિક. ચતુષ્ક, ચવર, મહાપથ, પથ આદિ સર્વ માર્ગો પર લેકે એકત્ર થઈને મૃગવન ઉદ્યાનમાં મહાવીર પ્રભુના આગમનની ચર્ચા કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણ કરવા લાગ્યા. લોકે પિતાપિતાને સ્થાનેથી મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરવાને તથા તેમની સમીપે ધર્મકથા શ્રમણ કરવાને નીકળી પડયા મૃગવન ઉદ્યાનમાં જઈને લેકે વિનયપૂર્વક બે હાથ જોડીને વંદણા નમસ્કાર કરીને તેમની પર્યું પાસના કરવા લાગ્યા. “સઘળે તે કાળે દૃનીસે જણાણ હદ પ્રમાણે હતુz gવચgરણે સરાફ” જ્યારે ઉદાયન રાજાએ ભગવાન મહાવીરના આગમનના સમાચાર જાણ્યા, ત્યારે તેના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો તેણે તુરત જ પિતાની આજ્ઞાકારી પુરુષોનેસેવકેન–બોલાવ્યા. “સદાવેત્તા ઘઉં વારી” તેમને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું –“ વિષ્કામેવ મો રેવાનુqયા! યત્તિમચં નય નદિમતાં ગાણિતિર્થ ગ શ્રળિો ૩વરાહ ના જsgવાસ” હે દેવાણુપ્રિ ! તમે હમણું જ વીતિભય નગરના અંદરના તથા તથા બહારના ભાગોને પરિસ્કૃત કરે, શણગારે, સજા, ઈત્યાદિ સમસ્ત કથન પપાતિક સૂત્રના કૃણિકપ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે અહીં પણ સમજી લેવું તે આજ્ઞાકારી પુરુષોએ તુરત જ વીતભય નગરના અંદરના તથા બહારના ભાગને શણગારી, સજાવીને ઉદાયન રાજાને કહ્યું કે આપની આજ્ઞાનુસાર નગરને શણગારવામાં આવ્યું છે. ત્યારે ઉદાયન રાજા પોતાના મહેલમાંથી નીકળીને મૃગવાન ઉદ્યાનમાં ગમે ત્યાં જઈને ભગવાનને વંદણુ નમસ્કાર કરીને તે વિનયપૂર્વક તેમની શુશ્રુષા કરતે થકે તેમની પર્યું પાસના કરવા લાગ્યું. “મા મોક્ષાનો જેવી તવ નવ ગુણવંતિ” એજ પ્રમાણે કૃણિકની પદુરાણ સુભદ્રાની જેમ, પ્રભાવતી આદિ શણીઓએ પણ ઉદાયન રાજાની જેમ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક તેમની શુશ્રુષા કરીને પર્યું પાસના કરવા લાગી તેમણે ધર્મકથા સાંભળી. “તi જે સાચો સમક્ષ માગો महावीरस्स अंतिए धम्मं सोच्चा निसम्म हटतुटे उट्ठाए उर्दुइ, उद्वेत्ता समणं માવં મહૂવી રિવુંત્તા વાર નમંપિત્તા પર્વ વાણી” શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને અને તેને હદયમાં અવધારણ કરીને ખૂબ જ હર્ષ અને સંતેષ પામેલા ઉદાયન રાજા પિતાના સ્થાનેથી પોતાની જાતે જ ઊભા થયા ઊભા થઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક બને હાથ જોડીને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણાનમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-“gવયં અંતે ! નાર રે શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy