SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર–“રોચા !” હે ગાંગેય ! ( સંતરં પુરવિફા સન્નતિ, નિરંતર યુદ્ધવિરામ તિ) પૃથ્વીકાયિક છે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર ( વ્યવધાન સહિત) નીકળતા નથી પણ નિરંતર નીકળે છે. એટલે કે કોઈ પણ એ સમય પસાર થતું નથી કે જ્યારે પૃથ્વીકાયિકનું નિષ્ક્રમણ થતું ન હોય. (પાં નાવ વખફારૂ જ રા નિરંતર કવદંતિ) એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ સમયાદિ રૂપ કાળના વ્યવધાન સહિત નીકળતા નથી પણ નિરંતર (વિના વ્યવધાન) નીકળે છે. ગાંગેય અણગારને પ્રશ્ન-(મં! હંચિા વરિ, નિરંતર વાલ્લિા ૩૪=દરિ?) હે ભદન્ત ! બેઈન્દ્રિય જીવે પોતાના ઉત્પત્તિ સ્થાનમાંથી શ કાળના વ્યવધાન સહિત નીકળે છે કે કાળના વ્યવધાનથી રહિત નિરંતર નિકળે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ ચા! હે ગાંગેય ! (વંતરિ રેટ્રિ રષ્પતિ, નિરંતરંf $રિયા શ્વëતિ) બેઈન્દ્રિય છે અને પ્રકારે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી નીકળે છે. સાતર પણ નિકળે છે અને નિરંતર (લગાતાર) પણ નીકળે છે. (વં નવ વાગતા ) એજ પ્રમાણે ત્રીન્દ્રિય છે, ચતુરિ ન્દ્રિય જીવે, પંચેન્દ્રિય તિય ચે, મનુષ્ય અને વાનવ્યન્તરો પણ પિતાપિતાના ઉત્પત્તિ સ્થાનેમાંથી સમયાદિ રૂપ કાળના વ્યવધાન સહિત પણ નીકળે છે અને વિના વ્યવધાનથી (લગાતાર) પણ નીકળે છે. ગાંગેય અણગારને પ્રશ્ન-(જંતર મંતે ! કોરિચા ઘચરિ પુછા) હે ભદન્ત ! તિષિક દેવેનું અવનરૂપ નિષ્ક્રમણ શું સાન્તર ( કાળના આંતરા સહિત) થયા કરે છે કે નિરંતર ( લગાતાર) થયા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા ! હે ગાંગેય! (સંતરંજિ નોતિયા પતિ, નિરંતરતિ કોણ પયંતિ) જયતિષિક દેવે સાન્તર પણ નીકળે છે અને નિરંતર પણ નીકળ્યા કરે છે. એ જ પ્રમાણે માનિકે પણ સાન્તર અને નિરંતર નીકળ્યા કરે છે. હવે ટીકાકાર આ કથનને ભાવાર્થ સમજાવતા કહે છે-જે નિષ્ક્રમણ લગાતાર (સતત) થતું જ રહે છે, જેમાં સમયને બિલકુલ આંતરે પડતું નથી, તે નિષ્ક્રમણને નિરંતર નિષ્ક્રમણ કહે છે. પરંતુ જે નિષ્ક્રમણ લગાતાર થયા કરતું નથીડા સમય સુધી બંધ થઈને ફરી પાછું ચાલુ થઈ જાય છે, એવા નિષ્ક્રમણને સાન્તર નિષ્ક્રમણ કહે છે. એકેન્દ્રિય જીવનું પોતાના સ્થાનમાંથી નિરંતર નિષ્ક્રમણ થયા કરે છે. એટલે કે તેઓ ગૃહીત પર્યાયમથી બીજી પર્યાયમાં લગાતાર ગયા જ કરે છે. એ કેઈ પણ સમય ખાલી જતો નથી કે જ્યારે કઈ પણ એકેન્દ્રિય જીવ પિતાની પર્યાયમાંથી નીકળતો ન હોય. તેમનું નિષ્ક્રમણ સતત ચાલ્યા જ કરે છે. એક પણ સમય તે નિષ્ક્રમણ બંધ રહેતું નથી. બાકીના જેમાં ગૃહીત પર્યાયમાંથી નીકળવાનું વ્યવધાન સહિત પણ ચાલ્યા કરે છે અને વ્યવધાન રહિત નિરંક તર પણ ચાલ્યા કરે છે. એ સૂ૦૨ છે શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy