SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દેશે કા સંક્ષિપ્ત વિષગ વિવરણ ભગવતી સૂત્રના ગુજરાતી અનુવાદ ત્રીજા શતકના પહેલા ઉદ્દેશક ત્રીજા શતકના પહેલા ઉદ્દેશકમાં આવતા વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. મેાકા નગરીના નંદનેદ્યાનમાં મહાવીરસ્વામીનું સમવસરણુ, પષિદ ગમન અને ધર્માં કથાનું શ્રવણ પરિષદાનું વિસર્જન, અગ્નિભૂતિની પ પાસના,વિધ્રુવ ણા–રૂપપરિવર્તન કરવાની શકિત, ચમરેન્દ્ર, ત્રાયઅિશક, સોમાનિક, અગ્રમહિષી વગેરેની સમૃદ્ધિ તથા વિષુવણાના સ્વરૂપનું પ્રતિપાદન, અગ્નિભૂતિ અને વાયુભૂતિના સમાગમ, અગ્નિભૂતિ દ્વારા પ્રતિપાદિત ચમરેન્દ્ર આદિ દેવાની વિપુણા, મહદ્ધિ આદિ વિષયમાં વાયુભૂતિના મનમાં સંદેહ અને મહાવીર પ્રભુ દ્વારા તે સ ંદેહનું નિવારણ, અગ્નિભૂતિ પાસે વાયુભૂતિની ક્ષમાયાચના; અગ્નિભૂતિ, વાયુભૂતિ અને મહાવીરનું મિલન, દક્ષિણા લેાકાધિપતિના વિષયમાં અને આદિત્યના (સૂર્યના) વિષયમાં અગ્નિભૂતિના પ્રશ્ન, ઉત્તરા લેાકાધિપતિ અને ચન્દ્રના વિષયમાં અગ્નિભૂતિને પ્રશ્ન, તથા તિષ્યકની વિષુણાનું પ્રતિપાદન, અગ્નિભૂતિના વિહાર, ઇશાનેન્દ્ર કુરૂદત્તની વિકણા, મહદ્ધિ આદિ વિષે અને અચ્યુતદેવલાક સુધીના દેવાની મહદ્ધિ આદિ વિષેના વાયુભૂતિના મહાવીર પ્રભુને પ્રશ્નો, મહાવીરના વિહાર, રાજગૃહમાં મહાવીર પ્રભુનું સમવસરણ, ઉત્તરા દેવેન્દ્રોનું આગમન દેવાની ઋદ્ધિ આદિનું દન અને તેનું સહરણ, દેવદ્ધિ આદિના વિષયમાં વાયુભૂતિના પ્રશ્ન, કૂટાકારશાલાના દૃષ્ટાંત દ્વારા મહાવીર પ્રભુએ આપેલા ઉત્તર, દેવદ્ધિ આદિની પ્રાપ્તિના ઉપાયનું પ્રતિપાદન, ઇશાનેન્દ્રના પૂર્વજન્મ વિષે કથન, મૌર્ય પુત્ર, ખાલતપસ્વી તામલી પ્રાણામિકી પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પાદાપગમન અનશન કરે છે, ઇન્દ્રને માટે અલિચચામાં દેવેનું સંમેલન, ખાલતપસ્વી તામલીને અલિચચા રાજધાનીનું આધિપત્ય સ્વીકારવા માટે દેવાની પ્રાના અને અતિશય આગ્રહ, તામલી દ્વારા તેના અસ્વીકાર, તીવ્ર તપના પ્રભાવથી તામલી ઉત્તરાધલાકાધિપતિ ઇશાનેન્દ્ર રૂપે જન્મ પામે છે, અલિચચામાં આ સમાચાર જાય છે. આ ખબર સાંભળીને ક્રાધે ભરાયેલા લિચચાના નિવાસીઓ દ્વારા તામલીના શમનું અપમાન થાય છે, ઇશાનકપવાસી દેવે દ્વારા ઇશાનેન્દ્રતામલીને આ અપમાનની ખખર પડે છે-પેાતાના પૂર્વજન્મના શરીરને તિરસ્કાર થવાથી કાપાયમાન થયેલા ઇશાનેન્દ્ર દ્વારા અલિચચા રાજધાનીને તેજલેશ્યા દ્વારા આળવામાં આવે છે, ત્યાંના દેવાની નાસ ભાગ, મલિચચા નિવાસી દેવેદ્વારા ઇશાનેન્દ્ર પાસે સમયાન્તના, ક્ષમાયાચનાના સ્વીકાર કરીને ઇશાનેન્દ્ર પેાતાની તેોલેસ્યા પાછી ખેંચી લે છે. ઇશાનેન્દ્રના આયુષ્યનું પ્રતિપાદન, તેમની સિદ્ધિ, મુકિતસ્થલ આદિનું પ્રતિપાદન. ઉત્તરા અને દક્ષિણાના દેવેન્દ્રના પરસ્પરના મિલનનું તથા વાતચીત અને સહકા - ક્રમનું કથન, શક્ર અને ઇશાનેન્દ્ર વચ્ચે વાદવિવાદ, સનકુમારનું સ્મરણુ, સનકુમાર દ્વારા તેમના વિવાદનું નિરાકરણ, છેવટે સનત્કુમારની ભવ્યતાનું પ્રતિપાદન, “ હેરિસીકિનળા '' ઇત્યાદિ ગાથા, આ ત્રીજા શતકના દશ ઉર્દેશક છે. તેમાંના પહેલા ઉદ્દેશકમાં “મિી વિનવ્યા? ચમરેન્દ્રની વિકુણા (વિવિધરૂપ ધારણ કરવાની શક્તિ)નું વર્ણન કર્યું છે ૧. ખીજા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy