SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ મંગલાચરણઅન્વયાર્થ—(ષ્ઠિતમામા ) ભવના ભારને બિલકુલ નાશ કરનારા, (મii) કેવળ જ્ઞાન રૂપી અસાધારણ તિથી દેદીપ્યમાન, તથા (જસ્ટિસ તરણા) નિરાકુલતારૂપ સુખસારથી સર્વથા રહિત એવા (સંવારે) આ સંસારમાં (નિવસતા) અનાદિ કાળથી ભ્રમણ કરનારા જેના (તિરજ્ઞsiારે દુવકસમીર) ભવભ્રમણના કારણભૂત કર્મરૂપી રજાસમૂહને ઉડાડવામાં પ્રલયકાળના પ્રચંડ વાયુના જેવા, અને તેથી () સારભૂત એ (ધીરે જિનવરં મહાવીર) ધીર જિનેન્દ્ર મહાવીરને ( વમન) નમસ્કાર કરીને હું (ઝીકરરિનિવાર મવિત ટી) મિથ્યાત્વવાળી મતિને દૂર કરનાર ભગવતી સૂત્રની ટીકા કરૂં છું. વિશેષાર્થ–ટીકાકારે ભગવાન મહાવીરને નમસ્કાર કરવાનું કારણ તેમના અસાધારણ ગુણ છે, એવું અહીં દર્શાવ્યું છે, કારણ કે જેનસિદ્ધાંતમાં મેક્ષ માર્ગના નેતા, કર્મરૂપી પર્વતને ભેદનારા અને વિશ્વના જ્ઞાતા આત્માને જ ઉપાસના કરવા લાયક માન્યા છે. “રિતમમા” ભવના ભારને તે વ્યક્તિ જ દલિત કરી શકે છે કે જે આત્માના સ્વભાવને ભુલાવી દેનાર અથવા તેને ઘાત કરનાર કર્મો પર વિજય મેળવે છે. જન્મ જરા અને મરણને જ ભવ કહે છે. ભવ પદ ઉપલક્ષણ પદ છે. આ પદ દ્વારા ટીકાકારે મહાવીર પ્રભુને કર્મના ભેદનારા” કહ્યા છે. “જિતરારે સંસારે નિવસતામ્ કૃતિનોકહારે વઘુવરુરની આ પદે દ્વારા તેમણે પ્રભુમાં મોક્ષમાર્ગનું નેતૃત્વ દર્શાવ્યું છે. કારણ કે જન્મ, જરા અને મરણની વ્યાધિમાંથી નિમુક્ત થયેલ આત્મા જ બીજા ને તે વ્યાધિથી નિર્માત એવા મોક્ષના માર્ગે દેરી શકે છે. “મëારા” પદ એ બતાવે છે કે જે રીતે ઘણા ભારે ફાર (વિશાળ નિર્મળ) પ્રકાશમાં સમસ્તય (જાણવા યેગ્ય) પદાર્થો દેખાવા લાગે છે તે જ પ્રમાણે તેમના કેવળજ્ઞાનરૂપફાર (વિશાલ) નિર્મળ પ્રકાશમાં ત્રિકાળવર્તી સમસ્ત ય પદાર્થો પિત પિતાની અનંત પર્યાયે સહિત દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ દેખાવા લાગે છે. તેથી તેમને વિશ્વતત્વના શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy