SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તેના પર બેસવાથી હિંસા થવાનો સંભવ રહે છે. તેમજ ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થતું નથી. તેમજ પ્રિયાના સંબંધમાં શંકા ઉપસ્થિત થાય છે. ૧ાા એજ રીતે ગૃહસ્થને કુશળ પ્રશ્ન પૂછ ગૃહસ્થનું શરણ લેવું અથવા ગાદિ અવસ્થામાં પોતાના ભૂતકાળના ગૃહસ્થ જીવનને વિચાર કરે અથવા પહેલાં ભગવેલા ભોગોને સ્મરણ કરવા, આ બધાને મેધાવી પુરૂષ જ્ઞપરિ. નાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેનો ત્યાગ કરે. કેમકે આ બધા સંસારને વધારવાના કારણ રૂપ કહેવાય છે. સાધુએ ખાટલા પર બેસવું નહીં પલંગ પર સુવું નહી ગૃહસ્થાના ઘરમાં અથવા બે ઘરની વચ્ચેના માર્ગમાં અથવા ગલીમાં બેસવું નહીં ગૃહરથને કુશલ પ્રશ્ન પૂછવા નહીં પહેલાં કરેલ કડાનું સમરણ ન કરવું. કેમકેતેમ કરવું એ સંયમથી વિરુદ્ધ છે. આ પ્રમાણે શાસ્ત્રને નિર્ણય છે. ૧.૨ા ૨૧ ાિર્તિ ત્રિોચ ર ઈત્યાદિ શબ્દાર્થ—–“સંશા ખ્યાતિ “ત્તિ-ર્તિકીર્તિ અર્થાત સાધુવાદ નિકો–સ્ટોર કલેક અર્થાત ગુણુવર્ણન “કાચ તળપૂચના–રા વંa. પૂજન તથા વંદન અને વસ્ત્રાદિ પ્રદાન રૂપ સરકાર તથા “દવસો રિ ને મારો જે જામા સઘળા લેકમાં જે કામગ છે, “રં–ત એ બધાને વિન્ને વિદ્વાનૂ' વિદ્વાન્ મુનિ “પરિજ્ઞાનિચા-રિનાની 7 પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૨૨ અન્વયાર્થ—યશ, કીર્તિ કલેક, વન્દન, પૂજન વિગેરે સઘળા લેકમાં જે કાંઈ ઈચ્છા અર્થાત્ મદનરૂપ કામ છે, તે બધાને મેધાવી પુરૂષ પરિજ્ઞાથી દુર્ગતિના કારણે રૂપ સમજે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. રરા ટકાઈ–વેશને અર્થ ખ્યાતિ છે. “ઓહ, આ ઘણે જ પુણ્યશાળી છે વિગેરે સર્વ કાલ સંબંધી સાધુવાદ યશને કીતિ કહે છે. ગુણેની રસ્તુતિને લૈક કહે છે, બળદેવ ચક્રવતી વિગેરે દ્વારા કરવામાં આવનારી નમન ક્રિયાને વંદના કહે છે. અને તેઓ દ્વારા સત્કાર પૂર્વક સ્નેહની સાથે વસ્ત્ર વિગેરે આપવામાં આવે તે પૂજા છે, વિશેષ શું કહેવું? આ સમગ્ર લેકમાં જે કાંઈ કમનીય અર્થાત સુંદર અને મનેઝ શબ્દાદિ કામ છે, તે બધા કમ બન્ધના કારણ રૂપ છે, મેધાવી પુરૂષ જ્ઞપરિણાથી તેને અનર્થનું કારણ સમજે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy