SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જા વાઢિા= રા' ઉદ્વર્તન અથવા પરિમર્દન કરે તે એ ઉદ્વર્તનાદિનું તો તે સાવ જૈન સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા તેમ કરાવવા માટે મનથી અભિલાષા કરવી નહીં તથા ‘નો નિગમે તેને તન અને વચનથી પણ અનુમોદન કે સમર્થન કરવું નહીં. અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા શ્રદ્ધાભક્તિ વશાતું સાધુના શરીરમાં થએલ ત્રણાદિ મટાડવા લેપ્રાદિ દ્રવ્યના ચૂણેથી કરાતી ઉદ્વર્તનાદિ ક્રિયા પરકિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી સાધુએ તન મન અને વચનથી તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમ કે એ ઉદ્વર્તનાદિની મનથી ઈચ્છા કરવાથી કર્મ બંધ થાય છે. અને તે માટે વચન અને કાયની પ્રેરણું કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ આ ઉદ્વર્તાનાદિ ક્રિયા ને મનથી ઈચ્છા કરવી નહીં. તથા વચન અને શરીરથી ઉતનાદિ કરવા માટે શ્રાવકને પ્રેરણા પણ કરવા નહીં. હવે સાધુના શરીરમાં થયેલ ત્રણદિને ગૃહસ્થ શ્રાવક દ્વારા ઠંડા કે ગરમ પાણીથી પ્રક્ષાલિત કરવાને તથા ગૃહસ્ય દ્વારા પ્રક્ષાલિત કિયાને સાધુએ સ્વીકાર કરવાનું સૂત્રકાર નિષેધ બતાવે છે. “લિયા પો જયંતિ વળે' એ પૂર્વોક્ત સાધુના શરીરમાં થયેલ ત્રણ અર્થાત ઘાને કે ગુમડા વિગેરેને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધાથ સાફ કરવા માટે “શીશાવિચm a’ અત્યંત ઠંડા પાણીથી “સિળિગોળવિચળ વા’ અથવા અત્યંત ગરમ પાણીથી “દોઝિઝ વા, હોઝિઝ વા’ સાફસુફ કરે અર્થાત્ એકવાર કે અનેકવાર જે પ્રક્ષાલન કરે તે તેને ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઘણદિની અત્યંત ઠંડા પાણીથી કરાતી પ્રક્ષાલન ક્રિયાનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ “નો સાચા' એ પ્રક્ષાલનક્રિયાની અભિલાષાકર નહીં. તથા “નો તં નિર' કાય અને વચનથી પણ તેમ કરાવવા અનુમોદન કે સમર્થન કરવું નહીં. કેમકે આવા પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતાં અત્યંત ઠંડા કે ગરમ પાણીથી ત્રણદિનું પ્રક્ષલન પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી જન્મમરણ પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુની સાધુએ આવા પ્રકારથી ગૃહસ્થ શ્રાવ કાદિ દ્વારા ત્રણાદિના ઠંડા પાણિ વિગેરેથી દેવા માટે અભિલાષા કરવી નહીં. તથા તન અને વચનથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૦૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy