SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતાદિક અને આ ઉપધિરહિત જે છે તે “ નિધિ છે, જેમ કઠિયારાદિક, પુત્રકલત્રાદિના મેહમાં જે ફસેલા છે એવા ગૃહસ્થી “સંયોતિ” જેમ દેશવિરતિ શ્રાવક. અને તેના ત્યાગી સંયમી સાધુ “સંચારત” કહેવાય છે, જેમ ઉપશમશ્રેણ્યાદિસંપન્ન. એને ભાવ એ છે કે જેમ સૂર્યને ઉદય ઉંચનીચના પક્ષપાતથી રહિત થઈને સમસ્ત જગતને પ્રકાશ આપે છે તે જ માફક પ્રભુનો દિવ્ય ધાર્મિક ઉપદેશ પણ ઉસ્થિત અને અનુત્યિતાદિકોના પક્ષપાતથી રહિત થઈને સમસ્ત જીવના હિતને માટે એક જ સરખે હોય છે, કેમ કે પક્ષપાતાદિ દેનું કારણ રાગ-દ્વેષ જ છે અને પ્રભુ વીતરાગી છે; તેથી તે પક્ષપાતાદિષથી રહિત છે સૂ૦ ૨ | | તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા / ભગવાન્કા વચન સત્ય હી હૈ, ભગવાને વસ્તુકા સ્વરૂપ જિસ પ્રકાર પ્રતિપાદન કિયા હૈ વહ વસ્તુ વૈસી હી હૈ-ઇસ પ્રકારકે શ્રદ્ધાનલક્ષણ સમ્યકત્વકા પ્રતિપાદન કેવલ આહુતાગમમેં હી કહા ગયા હૈ; અન્યત્ર નહીં! સમ્યક્ત્વના સ્વરૂપને પ્રકટ કરીને શ્રીસુધર્માસ્વામી કહે છે-“ત્ત જ ઈત્યાદિ. ભગવાન તીર્થંકર પ્રભુના તે વચન સત્ય જ છે, કારણ કે જે પદાર્થોનું જે સ્વરૂપમાં ભગવાને પોતાની દિવ્ય વાણી દ્વારા પ્રતિપાદન કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ અને તેનું અસ્તિત્વ તે પ્રકારનું જ છે; અન્યથા નહિ. આ પ્રકારનું તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ફક્ત અહંતપ્રભુદ્વારા પ્રતિપાદિત વચનમાં જ વિશ્વાસ રાખવાથી જીવોને પ્રાપ્ત થાય છે. આ સૂત્રમાં જે ત્રણ વાર “ર” શબ્દનો પ્રયોગ કર્યો છે તે નિયમનો દ્યોતક છે. તેથી એ સમજવાનું છે કે ભગવાને જે ત્રણ સ્થાવર જીવને નહિ મારવારૂપ શુદ્ધ, નિત્ય, શાશ્વત ધર્મના ઉપદેશરૂપ વચન કહ્યું છે તે સત્ય જ છે, કારણ કે જે પદાર્થોનું પ્રતિપાદન પ્રભુએ પિતાની વાણી દ્વારા કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ તેવું જ છે. અર્થાત્ ભગવાનનું વચન એટલા માટે પ્રમાણ છે કે તે વચનોના પ્રતિપાદ્ય અર્થમાં કઈ પણ પ્રકારથી વિસંવાદાદિક નથી દેખાતું. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯ ૦
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy