________________
સંકટથી છેડાવવા તે અનુવા છે.
બાસ્તિક્ષ્ય—“ જિનપ્રણીત આગમ અનુસાર જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ છે. ” એવી જેની મતિ છે. તે આસ્તિક છે. આસ્તિકપણાને ‘બાસ્તિક્ષ્ય' કહે છે. - જિન પ્રવચનમાં ઉદિષ્ટ જીવ, પરલાક આદિ સવ અતીન્દ્રિય પદાર્થ છે. આ પ્રકારનાં આત્મપરિણામ તે નાસ્તિક્ષ્ય છે.
આ શમ, સ ંવેગ, આદિથી ભજ્ગ્યાના સમ્યક્ત્વના પતા લાગે છે. મિથ્યાદષ્ટિને શ્રદ્ધાની પ્રાપ્તિ
નિસર્ગ (સ્વભાવ)થી અથવા અધિગમ (કોઈના દ્વારા સાંભળવું આદિ)થી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે
- સમ્યગ્દર્શન એ પ્રકારનું કહ્યુ` છે—નિસ-સમ્યગ્દર્શન અને (૨) અભિગમસમ્યગ્દર્શન ” (સ્થાનાંગ॰ સ્થા. ૨ ઉ. ૧)
નિસર્ગ, પરિણામ અથવા તે સ્વભાવ, આ સ* પર્યાયવાચક શબ્દો છે. અપૂર્વ કરણની પછી થવાવાળાં અનિવૃત્તિકરણ નિત્ન કહેવાય છે. કાય ની ઉત્પત્તિ થઈ જવા પછી જે ત્યજી દેવામાં આવે છે. તે નિTM છે. કાર્યની ઉત્પત્તિ થઈ ગયા પછી કારણનું કાઈ પ્રયાજન રહેતું નથી. કેમકે—સમ્યકૃત્વ ઉત્પન્ન હોવા છતાંય પણ પ્રયાજન નહિ રહેવાથી અનિવૃત્તિકરણ ત્યાગી દેવામાં આવે છે. અર્થાત્ પ્રયાજન નહિ રહેવાથી અનિવૃત્તિકરણના ત્યાગકરવામાં આવે છે. પરન્તુ તેના અત્યન્ત પરિત્યાગ કરવામાં આવતા નથી; કારણ કે તે કારણ તેવા આકારમાં—કાર્યરૂ૫માં પરિણત થઈ જાય છે. જેમ ઉભા રહેલા પુરૂષ, પુરૂષજ છે, બેઠેલા અથવા સુતેલા પુરૂષ પણ પુરૂષજ છે, અવસ્થાએમાં ભેદ થવા માત્રથી અવસ્થાવાળામાં કઈ સર્વથા ભેદ જોવામાં આવતા નથી જેમ-પરિણમન અનેક પ્રકારનાં હાવા છતાંય પણ પરિણામી-અન્વયિદ્રવ્ય એક હાવાથી તેમાં સર્વથા ભેદ થતા નથી, તે પ્રમાણે અહિં અનિવૃત્તિકરણરૂપ પરિણામ નિસર્ગ સમ્યક્ત્વના રૂપમાં પરિણત થઈ જાય છે—તેની પૂર્વ અવસ્થા મટીને નવીન અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે, પણ પરિણામી– જીવદ્રવ્ય—જેમ છે તેમ ધ્રુવ ખની રહે છે. પરિણામ પણ અહિં વૈદિ (સ્વાભાવિક) લેવું જોઇએ, મેઘ તથા ઈન્દ્રધનુષની માફક. એ પ્રમાણે પરિણામના અથ સ્વભાવ છે. શંકા—શ્રદ્ધા સ્વભાવ (નિસ)થી કયા પ્રકારે ઉત્પન્ન થાય છે?
સમાધાન—અનાદિ કાળથી લાગેલાં પૂર્વ કર્મોના ઉદ્ભયથી જ્ઞાનાવરણીય આદિ જેજે કમ જીવે કર્યો છે, તે સર્વ કામણુ શરીરની સાથેજ અંધાય છે; કેમકે તે કમ છે, વર્તમાનકાલીન કર્મોની સમાન. આ પ્રકારનાં પહેલાં ગ્રહણ કરેલા કર્મોનું ફૂલ ભાગવતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૪