SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प. छाया-तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान् महावीरस्तमिन्द्रभूति 'भो गौतमगोत्र ! इन्द्रभूते ?' इति संबोध्य हितया सुखया मधुरया वाण्याऽभाषत । भगवतो वचनं श्रुत्वा स पुनरतीव चकितचित्तो जात:अहो! अनेन मम नाम कथं ज्ञातम् ? एवं विचार्य मनसि तेन समाहितम्-किमत्राश्चर्यकं यजगत्मसिद्धस्य त्रिजगद्गुरो मम नाम को न जानाति ? मम मनसि यः संशयो वर्तते तं यहि कथयति छिनति च तदा आश्चर्य गण्यते । एवं विचारयन्तं तं भगवानकथयत्-गौतम ! तब मनसि एतादृश संशयो वर्तते यत्-जीवो सूत्रे कल्पमञ्जरी ॥३६५॥ टीका गणधरवाद __मूल का अर्थ-'तेणं कालेणं' इत्यादि। उस काल और समय में श्रमण भगवान् महावीरने उन इन्द्रभूति से 'हे गौतम गोत्रीय इन्द्रभूति !' इस प्रकार संबोधन करके हितरूप, सुखरूप और मधुरवाणी से भाषण किया। भगवान् का कथन सुनकर इन्द्रभूति और अधिक चकितचित्त हुए। सोचने लगे-'आश्चर्य है कि इन्होंने मेरा नाम कैसे जान लिया?' फिर मन ही मन समाधान कर लिया-इस में विस्मय की बात ही कौन-सी है? मैं जगत् में प्रसिद्ध हूँ और तीनों जगत् का गुरु हूँ। मेरा नाम कौन नहीं जानता ? हाँ, मेरे मन में जो संशय विद्यमान है, उसे बतला दें और उसका निवारण कर दें तो मैं आश्चर्य मानें। इस प्रकार विचार करते हुए इन्द्रभूति से भगवान् ने कहा-गौतम् । तुम्हारे मन में ऐसा संशय है कि इन्द्रभूतेः आत्मविषयक संशय वारणं तस्य दीक्षा ग्रहण वर्णनम् । मू०१०६॥ ગણધરવાદ भूगनी मय-'तेणं कालेणं' त्याहि. भनेते समये श्रम भगवान महावीर, गौतम गोत्री चन्द्रभूतिने સંબોધીને, હિતકર, સુખકર અને શાંતિકારક, મીઠી મધુરી વાણીને ઉચ્ચારી. ભગવાનની શાંતિ પ્રિયવાણીનું શ્રવણ કરવાથી, તેનું ચિત્ત ચક્તિ થયું તેમજ પિતાનું નામ, તેમના જાણવામાં આવતાં તેને આશ્ચર્ય પણ થયું. “જગત પ્રસિદ્ધ છું, ત્રણે જગત ગુરુ છું. તે મારું નામ કોણ નથી જાણતું ? આવા તેના શુદ્ર જાણપણાને લીધે વિમય પામવા જેવું છે જ નહિ ! પરંતુ જે આ વ્યક્તિ, મારા મનમાં રહેલ શંકાનું દર્શન કરાવે અને તેનું નિવારણ કરે, તે કાંઈક આશ્ચર્ય પામવા જેવું ખરું!” ઈદ્રભૂતિ આવી રીતે વિચાર કરતો હતો ત્યાંજ ભગવાનને પ્રશ્ન આવી પડયે કે “હે ગૌતમ! તારા મનમાં “જીવ'ના અસ્તિત્વ સંબંધી શંકા છે એ વાત બરાબર છે? અને તારા મનમાં “જીવ’ના વિદ્યમાન પણ વિષે શંકા ॥३६५॥ આ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy