SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रे कल्प. मञ्जरी टीका चूरिष्यामि। हरिणः सिंहेन, तिमिरं भास्करण, शलभो वह्निना, पिपीलिका समुद्रेण, नागो गरुडेन, पर्वतो वण, मेषः कुञ्जरेण साधं योद्धं किं शक्नोति ? एवमेवैष ऐन्द्रजालिको ममान्तिके क्षणमपि स्थातुं नो शक्नोति । अधुनैआकल्प वाहं तदन्तिके गत्या तं धर्त पराजयामि । सूर्यान्तिके खद्योतस्य वराकस्य का गणना? । अहं न कस्यापि साहाय्यं प्रतिक्षिष्ये, किमन्धकारपणाशे सूर्योऽन्यं प्रतीक्षते ? अतःशीघ्रमेव गच्छामि । एवमुक्त्वा पुस्तकहस्तः ॥३५३|| सच है, जैसे देव वैसे उस के सेवक ! निश्चय हो ये देव नहीं, देवाभास (झूठे देव-देवसरीखे प्रतीत होनेवाले) हैं । भ्रमर आम की मंजरी पर गुंजार करते हैं, कौवे नीम के पेड पर। खैर, फिर भी मैं उसके सर्वज्ञता के अहंकार को चूर-चूर करूंगा। क्या हिरन सिंह के साथ, तिमिर भास्कर के साथ, पतंग आग के साथ, चिउंटी समुद्र के साथ, सर्प गरुड के साथ, पर्वत वज्र के साथ और मेढा हाथी के साथ युद्ध कर सकता है ? कभि नही कर सकता है। इसी प्रकार वह इन्द्रजालिया मेरे सामने पल भर भी नहीं ठहर कता। अभी इसी समय मैं उसके पास जाकर उस धर्म की बोलती बंध करता हूँ। मूर्य के समक्ष बेचारे जुगनू की क्या गिनती ! मैं किसी की सहायता की प्रतीक्षा नहीं करूँगा। अन्धकार का नाश करने में सूर्य को क्या किसी की प्रतीक्षा करनी होती है ? अतएव में शीघ्र ही जाता हूँ। ગળફાને સ્વાદ લેનાર કાગડા જેવા દેખાય છે પાણીને ત્યાગ કરી જમીનની વાંછના કરનાર મેંઢક જેવા જણાય छ!ननी जन तक भजनी गवावाणी भाजीमारेषा मावा लागेछ! मावृक्षने मोटापा બાવળની ઝંખના કરવાવાળા ઊંટ જેવા તેઓ દેખાય છે ! સૂર્યના તેજને ત્યાગ કરી અંધકારની ઈચ્છા કરનાર ધૂવડ જેવા આ દે દેખાય છે ! ખરેખર તેઓ યજ્ઞની પવિત્ર ભૂમિને છાંડીને ધૂર્તની ધૂર્તશાળામાં જઈ રહ્યા છે! भराभर छ, वाय, तेवा पूल. નિશ્ચયથી જણાય છે કે આ દવે નથી. પણ દેવભાસ-ખાટા દેવ છે. ખરી વાત છે કે ભમરાએ આંબાની મંજરી ઉપર ગુંજારવ કરે છે અને કાગડાઓ લીંબડાના ઝાડ પર કા-કા કરે છે. ખેર, હું તેની સર્વજ્ઞતા અને અહંતાના ચૂરેચૂરા કરી નાખીશ! શું હરણ સિંહ સાથે ખેલ કરી શકે? શું અંધકાર સૂર્યની સાથે હરિફાઈ કરી શકે? શું પતંગીએ આગ ઉપર જીત મેળવી શકે ? શું કીડી સમુદ્રનું પાણી પી શકે? શું સર્પ ગરૂડને હરાવી શકે? શું પર્વત વજને તેડી શકે ? શું મેંદ્ર હાથી સાથે યુદ્ધ કરી શકે ? આવી રીતે આ ઈન્દ્રજાળીઓ મારી સામે એક પળ પણ ટકી શકશે નહિ ! હમણાં જ હું તેની પાસે જઈ, તેની બેલતી બંધ કરાવી દઉં ! સૂર્યના તેજ આગળ બીચારા આગિ યાની શી વિસાત? હું કેઈની પણ સહાયતા આ કામમાં ઈચ્છતો નથી. શું અંધકારને નાશ કરવામાં સૂર્ય કેઈની એક રાહ જોતો હશે ? માટે હવે હ’ શીઘ ત્યાં જઈ પહેાંચું ! PROTESTHATMASAJIRS मा यज्ञपाटकस्थ ब्राह्मण वर्णनम् । सू०१०५॥ દા ॥३५३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy