SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२१९॥ KRAKAKA CRACARATTE गयति । पश्वान तेन विकरालशुण्डस्तीक्ष्णदन्तो दन्ती विकृतः स खलु शुण्डया भगवन्तमुत्थाप्य अधः पातयति, ततः क्षुरिकातीक्ष्णदन्ताग्रेण विदार्य पादैर्मर्द्दयति । ततः स भयभैरवेण पिशाचरूपेण भीषयति । ततः सिंहं विकृत्य प्रभुशरीरं स्फालयति । ततः खलु भगवत उपरि महाभारं लौहमयं गोलकं प्रक्षिपति । एवं सर्पऋक्षसूकरभूतप्रेतादिकृतैः नानाविधैरुपसर्गेरुपसर्गितोऽपि भगवान विचलितोऽकम्पितोऽभीतोऽत्रासितोऽत्रस्तोऽनुद्विग्नोऽक्षुभितो संभ्रान्तस्तामुज्ज्वलां महतीं विपुलां घोरां तीव्रां चण्डां प्रगाढां दुरध्यासां वेदनां समभावेन सम्यक सहते क्षमते तितिक्षते अध्यास्ते, नो खलु मनसाऽपि तस्याशुभं चिन्तयति तूष्णीको धर्मध्यानोपगत एव विहरति । वाले लाखों बिच्छुओं की विकुर्वणा करके प्रभु को उपसर्ग करवाया । तत्पश्चात् उसने भयानक सूंडवाले और तीखे दांतोंवाले हाथी की विकुर्वणा की । उस हाथीने सूंड से भगवान् को ऊपर उठा कर नीचे गिराया और फिर छुरी की तरह तीक्ष्ण दांतों की नोकों से विदारण कर के पांवों से कुचला । उसके बाद उस देवने भयंकर पिशाच का रूप बना कर डराया। फिर भी सिंहकी विकुर्वणा कर के प्रभु के शरीर को फाड़ा । तत्पश्चात् भगवान के ऊपर बहुत भारी लोहे का गोला फेंका। इसी प्रकार सर्प, शूकर, भूत, प्रेत आदि द्वारा किये गये नानाविध उग्र उपसर्गों से भी भगवान् विचलित न हुए। वे अकम्पित, अभीत, अत्रासित, अत्रस्त, अनुद्विग्न, अक्षुमित और असम्भ्रान्त रहे । उन्होंने उस उज्ज्वल, महती, विपुल, घोर, तीव्र, चण्ड, प्रगाढ़ एवं दुस्सह वेदना को समभाव से, सम्यक प्रकार से सहन किया, क्षमण किया, तितिक्षा की, और अध्यास किया। मन से भी उस देवका अशुभ नहीं सोचा । मौनभाव से धर्मध्यान में लीन થયું છતા ભગવાન જરાયે ન ડગ્યા. ત્યારબાદ તેણે ઉગ્ર વષથી ભરેલા અને ભયંકર આંકડાવાળા વિંછીની પર’પરા ઉભી કરી. તે દ્વારા સંગમદેવે ભગવાનને અપાર વેદના આપી. આથી પણ વધારે ભયંકર એવા તીક્ષ્ણ સૂંઢવાળા અને દાંતુમૂળવાળા હાથીને પેદા કર્યો. હાથીએ ભગવાનને સૂઢ વડે ઉછાળીને પછાડયા અને તીણા દાંત વડે ભગવાનને ચીયો તેમ જ પગ નીચે ચગદી નાખ્યા. આ પછી તે સંગમ દેવ ભયાનક પિશાચનું રૂપ ધારણ કરીને પ્રભુને ડરાવવા લાગ્યા. ત્યારબાદ સિંહની વિકુવર્ણા કરી તેમનુ શરીર તીક્ષ્ણ નહોર વડે ચીરી નાખ્યું. આ ઉપરાંત તેમની ઉપર ભારે વજનવાળા લાઢાના ગાળા ફેકયા. ઉપરાક્ત સઘળા ઉપદ્રવેમાં સફળ ન થતાં સંગમ દેવે સર્પ, ભૂંડ, ભૂત, પ્રેત વગેરેને ઉત્પન્ન કરી તેમની મારફત ભગવાનને પારાવાર દુ:ખ આપ્યું; છતાં પ્રભુ તે અપિત, ભયરહિત, ત્રાસ વિનાના નિવિઘ્ન, ઉદ્વેગરહિત ક્ષુબ્ધ થયા વિના અને જરા પણ અશાંતિ અનુભવ્યા વિનાના સ્થિર ઉભા રહ્યા. પ્રભુએ આ ભયંકર ઘાર, તીવ્ર, પ્રચંડ અને પ્રગાઢ વેદનાને સમભાવપૂર્વક વેદી અનંત દારૂણ દુઃખને સમ્યક્ પ્રકારે સહન કર્યું. આ ત્રાસની આનદપૂર્વક તિતિક્ષા કરી અને તેના પિરણામાને વેદી લીધા. આટઆટલુ થયા છતાં અનંત કરૂણાના શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका संगमदेवीसर्ग वर्णनम् । ||मू०८९|| ॥२१९॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy