SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ બીપसूत्रं सम्माननम् ७, प्रभावनाधर्मकथा-प्रतिवादिविजय-दुष्करतपश्चरणकरणादिभिर्जिनवचनमकाशनम्-इत्येवमष्टविधे दर्शनाचारे ये केऽप्यतीचारा जाताः, तान् सकलान् मनोवाकार्यव्युत्सृजामि-परित्यजामीति । समितिपञ्चकगुप्तित्रिकपालनरूपे चारित्राचारे संलग्नानतिचारान् निन्दामि । बाह्याभ्यन्तरभेदभिन्ने द्वादशविधे तपसि येऽतिचाराः संजातास्तान् व्युत्सृजामि । वीर्याचारातिचारम्-वीर्याचारः अनिदतबाह्याभ्यन्तरसामर्थ्यस्य सतोऽष्टविधे ज्ञाना ૧૫मञ्जरी ||રરૂપ છે टीका उपकार आदि से सन्मान करना । (७) प्रभावना-धर्मकथा, प्रतिवादिविजय और दुष्कर तपश्चरण आदि करके जिनशासनका उद्दयोत करना। इस प्रकार अष्टविध दर्शनाचार में जो कोई अतिचार हुए हों, उन सब को मन वचन काय से त्यागता हूँ। (३) पांच समिति तीन गुप्ति के पालन करनेरूप चारित्राचार के अतिचारों की मैं निन्दा करता हूँ। ૮ “પ્રભાવના” ધર્મકથા, પ્રતિવાદીઓ ઉપર વિજય, દુષ્કર તપશ્ચર્યા, સૂત્ર-સિદ્ધાંત આગમને ફેલા કરો, તેમ જ ધર્મની પેત હમેશા જાગતી રહે તેવા કાર્યો કરવા તે. महावीरस्य નંદ અણુગાર અંતિમ સમયે આત્માની સાક્ષીએ જાહેર કર્યું કે ઉપરના આચારમાં જે કંઈ દોષ લાગ્યો र नन्दनामकः હોય તેની નિંદા કરૂં છું. નંદ અણુગારે વળી આત્મસાક્ષીએ ઉમેર્યું કે આજસુધી આ ભવમાં પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને विंशतितमो અનતા ભવમાં, કુદેવ, કુગુરુ અને કુધમની સહણ, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપ દોષ લાગ્યાં હોય, તે સર્વ મિથ્યા થાઓ! અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અત્રતપણે. કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી, અપ અવિનીતપણું મેં કર્યું હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડં. * શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાયની, શ્રી ઉપાધ્યાયની, શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક શ્રાવિકાની, સમદષ્ટિ સાધર્મી ઉત્તમ પુરૂષોની, શા-સૂત્ર પાઠની, અર્થપરમાર્થની, ધર્મ સંબંધી, અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી અનુમોદી, મન-વચન-કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી, સમ્યપ્રકારે વિનય, ભકિત, આરાધના, II૬ll પાલના, સ્પર્શના, સેવનાદિરૂક યથા ગ્ય અનુક્રમે નહિ કરી, નહીં કરાવી, નહીં અનુમાદી તે મને ધિક્કાર ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુકકડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ માફ કર, હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. (૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચારના અતિચારની નિંદા કરું છું. (૪) બાહ્ય અને અત્યં- ડો શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy