SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ८०८ नन्दीसूत्रे गच्छसि, कामहं भविष्यामि । एतद्वचनं श्रुत्वा मुनिश्चिन्तयति-असत्यभाषणे नैषा जिनशासनस्य सच्चरित्र सांधूनां चाकीति करिष्यति, अतस्तन्निवारणं कर्तव्यम् । इत्येवं विचिन्त्य मुनिना तस्यै शापः प्रदत्तः-यदि मत्कृतोऽयं गर्भस्तर्हि पूर्णे समये योनितो निःसरतु । यदि तु मत्कृतो नास्ति, तर्हि उदरं भित्त्वा निर्गच्छतु । ततस्तस्य शापप्रभावाद गर्भस्तत्क्षण एवोदरं भित्त्वा निर्गन्तुं प्रवृत्तः, अतस्तस्या अतिकष्टं समुत्पन्नम् । ततः सा राजपुरुषाणां समक्ष मुनिराज प्रार्थयति-महाराज । अयं गर्मों भवत्कृतो नास्ति, मया मिथ्यापवादः कृतः। पुनरेवं न करिष्यामि । तस्या असह्यं साम्हने ही उन मुनिराज से कहा-हे मुने! यह गर्भ आप का है। आप इस को छोडकर क्यों नामान्तर जा रहे हैं। कहिये अब मेरा क्या होगा। इस प्रकार उसकी बात सुनकर मुनि ने मन में विचार किया-यह असत्य भाषण कर के जिन शासन की तथा सचरित्र साधुओं की अकीर्ति कर रही है, इसलिये इसका निवारण अवश्य करना चाहिये। ऐसा विचार कर उन्हों ने उसी समय ऐसा उसे शाप दिया कि यदि यह गर्भ मेरा है तो पूर्ण समय में यह होवे, और यदि ऐसा नहीं है तो अभी ही यह तेरा पेट फाड़कर बाहर निकले । इस के बाद मुनि के शाप के प्रभाव से उसी समय गर्भ पेट फाड कर बाहर निकलना चाहा, अतः उस को महान् कष्ट होने लगा। तब पुनः उसने मुनिराज से उन्हीं राजपुरुषों के समक्ष ऐसा कहा-महाराज!यह गर्भ आपके द्वारा नहीं हुआ है मैंने व्यर्थे ही आपका अपवाद किया है-अतः मैं इस के लिये आप से क्षमा चाहती हूं, आगे તેમને કહ્યું, “હે મુનિ! આ ગર્ભ આપથી જ રહેલ છે. આપ તેને છોડીને બહારગામ શા માટે જઈ રહ્યા છે ? કહે, હવે મારું શું થશે?” આ પ્રકારની તેની વાત સાંભળીને મુનિએ મનમાં વિચાર કર્યો, “આ સ્ત્રી જહું બેલીને જિન શાસનની તથા સચ્ચરિત્ર સાધુઓની અપકીર્તિ કરી રહી છે, તે તેનું નિવારણ અવશ્ય કરવું જ જોઈએ.” એ વિચાર કરીને તેમણે એજ સમયે તેને એ શાપ દીધું કે આ ગર્ભ મારાથી રહેલ હોય તે પૂરા દહાડે તને પ્રસૂતિ થાય, અને જે એવું ન હોય તો તે તારૂં પેટ ફાડીને અત્યારે જ બહાર નીકળે.” ત્યારબાદ મુનિના શાપના પ્રભાવે તેને ગર્ભ પેટ ફાડીને બહાર આવવા લાગ્યો તેથી તેને ભારે કષ્ટ થવાં લાગ્યું. ત્યારે તેણે ફરીથી તે મુનિરાજ સમક્ષ એજ રાજપુરુષની રૂબરૂ આ પ્રમાણે કહ્યું, “મહારાજ! આપના દ્વારા આ ગર્ભ રહ્યો નથી મેં આપના ઉપર ખોટું કલંક ચડાવ્યું હતું. તો હું તે માટે આપની શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy