SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ ७२. ७२४ नन्दीसने तत एकेन नापितेनोक्तम्-अमुकवणिग्भार्यादास्यादेशेन मयाऽस्य नखकृन्तनादिकं कृतम्। ततः सा, पृष्टा साऽपि च पूर्व न कथितवती । ततो राजपुरुषैस्ताड्यमाना यथावस्थितं कथयामास । इति राजपुरुषाणां वैनयिकबुद्धिः।। ॥इति चतुर्दशो नीबोदकदृष्टान्तः (पृष्ठ ३०९)॥१४॥ वृषभस्य हरणम् , अश्वस्य मरणम् , वृक्षात् पतनं चेति पञ्चदशो दृष्टान्तः-- आसीदेकस्मिन् ग्रामे कश्चिद्दरिद्र पुरुषः। स स्वमित्राद् वृषभं याचित्वा हलं चालयति स्म । सायं समये तं वृषभं मित्रालये नीत्वा त्यक्तवान् । तदा तस्य किया है ?। उनकी इस बात को सुनते ही एक नाई ने उत्तर में कहा कि मैंने इस के नखकृन्तन आदि किये हैं। मुझे अमुक सेठ की पत्नी की दासी बुलाकर ले गई थी और उसने मुझ से ऐसा कर ने को कहा था। राजपुरुषों ने उसी समय उस दासी को बुलवाया। उससे पूछ ने पर जब उस ने कुछ नहीं बतलाया तो उन्हों ने दासी को ताड़ना दी। मार खाते ही उसने उसी समय जो कुछ घटना घटी थी वह सब याथार्थ कह दी। यह राजपुरुषों की वैनयि की बुद्धि का उदाहरण है ॥ १४ ॥ यह चौदहवां नीबोदकदृष्टान्त हुआ ॥ १४ ॥ वृषभ का हरना, अश्व का मरना तथा वृक्ष से गिरना यह पन्द्रहवां दृष्टान्त है-जो इस प्रकार है किसी ग्राम में एक दरिद्र रहता था। उसके पास खेती करने के लिये बैल नहीं थे। अतः उसने अपने मित्र से बैल मांगे और खेत में हल चलाकर अनाज बो दियापश्चात् सायंकाल में यह उन बैलों को अपने मित्र के घर पहुंचाने आया। जब यह उन बैलों को वहां पहुँचाने કર્યું હતું ? , તેમની આ વાત સાંભળીને એક હજાએ કહ્યું કે મેં તેના નખ કાપવા આદિ કાર્ય કર્યા છે. મને અમુક શેઠની દાસી બોલાવીને લઈ ગઈ હતી અને તેણે મને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું. રાજપુરુષોએ એજ સમયે તે દાસીને બેલાવી. તેને પૂછવામાં આવતા કેઈ જવાબ ન મળતાં તેમણે તેને મારવા માંડી. માર પડતાં જ તેણે જે કંઈ બન્યું હતું તે બધું સાચે સાચું हीहीधु. २॥ पुरुषांनी वनयिधीमुद्धिन २६५ छे. ॥१४॥ છે આ ચૌદમું નીત્રોદકદષ્ટાંત સમાપ્ત . ૧૪ બળદની ચેરી, અશ્વનું મરણ તથા વૃક્ષથી પડવાનું આ પંદરમું દષ્ટાંત કેઈ એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેની પાસે ખેતી કરવા માટે બળદ ન હતાં. તેથી તેણે પોતાના મિત્રના બળદ લાવીને અને ખેતર ખેડીને અનાજ વાવી દીધું. પછી સાંજે તે એ બળદેને પાછા આપવા પિતાના શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy