SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे तत्र-आभोगनता-आभोग्यते आलोच्यतेऽनेनेति आभोगनम् - अर्थावग्रहसमयसमनन्तरमेव सद्भूतार्थविशेषाभिमुखमालोचनं, तदेवाभोगनता१। तथा-मृग्यते अन्विष्यतेऽनेन परिणामकरणेनेति मार्गणं-सद्भूताऽर्थविशेषाभिमुखमेव तदुर्ध्वमन्वयव्यतिरेकधर्मान्वेषणम् , तदेव मार्गता२ । तथा-गवेष्यते अन्विष्यतेऽनेनेति गवेषण- तत ऊर्ध्व सद्भूतार्थविशेषाभिमुखमेव व्यतिरेकधर्मपरिहारेणान्वयधर्माऽध्यासेन आलोचनम् , तदेव गवेषणता३ । तथा-ततो मुहुर्महुः क्षयोपशमविशेषतः स्वधर्मानुगतसद्भूतार्थविशेषचिन्तनं चिन्ता ४। तत ऊर्ध्व क्षयोपशमविशेषात् स्पष्टतरं सद्भूतार्थविशेषाभिमुखमेव व्यतिरेकधर्मपरित्यागेन अन्वयधर्मापरित्यागेन चान्वयधर्मविमर्शनं विमर्शः १ । सा एषा ईहा वर्णिता ॥ मू० ३१ ॥ जाते हैं । अर्थावग्रह के समय के समनन्तर ही सद्भूत अर्थविशेष की तरफ झुकता हुआ जो विचार है उसका नाम आभोगनता है १। इस आभोगनता के बाद जो उस सद्भूत अर्थविशेष को लेकर विचारणा चलती है कि जिसमें उस अर्थ के साथ अन्वय व्यतिरेक धर्मों का अन्वेषण होता है वह मार्गणता है २ । ईसके बाद उस अद्भत अर्थविशेष की व्यतिरेक धर्म के परिहार से एवं उसमें अन्वयधर्म के अध्यास से जो गवेषणा की जाती है वह गवेषणता है ३ । इसके पश्चात् क्षयोपशम विशेष से जो ऐसा विचार आता है कि यह सद्भूत अर्थ अपने धर्म के साथ अनुगत है, इसका नाम चिन्ताःहै ४ । फिर जो ऐसा विचार होता है कि इस सदभूत अर्थ में यह व्यतिरेक धर्म नहीं है किन्तु यह अन्वयधर्म है अतः व्यतिरेक धर्म के परित्याग पूर्वक जो यह अन्वय धर्म का वहां विचार होता है इसका नाम विमर्श है। અર્થવાળા થઈ જાય છે. (૧) અર્થાવગ્રહના સમયને સમનન્તર જ સદભૂત અર્થ વિશેષની તરફ ઢળતે જે વિચાર છે તેનું નામ આભેગનતા છે. (૨) આ અભેગનતાબાદ તે સભૂતઅર્થવિશેષને લઈને જે વિચારણા ચાલે છે કે જેમાં તે અર્થની સાથે અન્વયે વ્યતિરેક ધર્મોનું અન્વેષણથાય છે તેનું નામ માગ ણતા છે. (૩) ત્યારબાદ તે સદભૂતઅર્થવિશેષનાવ્યતિરેક ધર્મનાં પરિહારથી અને તેમાં અન્વયધર્મના અધ્યાસથી જે ગવેષણાકરાય છે તેનું નામ ગષણતા છે. (૪) ત્યારબાદ થોપશમવિશેષથી જે એવિચાર આવે છે કે આ સદભૂત અર્થ પિતાના ધર્મની સાથે અનુગત છે, તેનું નામ ચિતા છે. (૫) પછી જે એવિચાર થાય છે કે આ સભૂતઅર્થમાં આ વ્યતિરેક ધર્મનથી પણ આ અન્વયધર્મ છે; તેથી વ્યતિરેક ધર્મના પરિત્યાગપૂર્વક જે આ અન્વયધર્મને વિચારથાય છે તેનું નામ વિમર્શ છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy