SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-अर्थावग्रहभेदाः। ३७७ ननु स्तोकविशेषगाहकं ज्ञानमवग्रहोऽस्तु, बृहद्विशेषग्राहकं ज्ञानं तु अवायः इति, एवं सति शब्दमात्ररूपस्य विशेषस्य ग्राहकतया 'शब्दोऽय'-मिति ज्ञानमग्रहः, 'शाङ्खोऽयंशब्दः' इत्यादिविशेषणविशिष्टं यद् ज्ञानं तदवायः, बृहद्विशेषावबोधकत्वात् ? इति चेत् , उच्यते-'यत् यत् स्तोकं तत्तन्नावायः' इति स्वीकारे भवन्मतेऽवायाभावप्रसङ्गः, उत्तरोत्तरार्थविशेषग्रहणापेक्षया पूर्वपूर्वार्थविशेषावबोधस्य स्तोकत्वात् । प्रश्न-थोडे से विशेषको ग्रहण करनेवाला जो ज्ञान होगा वह अवग्रह मानलिया जावेगा, तथा अधिक विशेष को ग्रहण करने वाला जो ज्ञान होगा वह अवाय मान लिया जावेगा। इस तरह अवग्रह और अवाय का स्वरूप निर्धारण करलेने पर अब इस बात के समझने में देर नहीं लगेगी कि-"शब्दोऽयम्" यह ज्ञान अवग्रह और यह शंख का शब्द है' ऐसा ज्ञान अवाय होगा, कारण कि अवग्रहमें जो शब्द विषय हुआ है वह स्तोक विशेष को लेकर हुआ है। शब्द मात्र ही वहां अवग्रह का विषय है। जब 'यह शंख का शब्द है ऐसा विशेषणविशिष्ट शब्द विषय होगा तो अधिक विशेष को विषय करनेवाला होने से यह ज्ञान अवाय मान लिया जावेगा। उत्तर-'जो जो थोडे विशेष को ग्रहण करने वाला होगा वह अवाय नहीं होगा' रस प्रकार के मन्तव्यमें अवाय का अभावप्रसक्तहोगा, कारण कि-उत्तरोत्तर अर्थविशेष ग्रहण होने की अपेक्षा पूर्व पूर्वका अर्थविशेषका बोध सब ही स्तोक होने से अवग्रह रूप ही कहा जावेगा। પ્રશ્ન-ડાસરખાવિશેષનેગ્રહણકરનારૂં જે જ્ઞાન હશે તે અવગ્રહમાની લેવાશે તથા અધિકવિશેષનેગ્રહણકરનાર જે જ્ઞાનહશે, તેને અવાય, માની લેવાશે. આ પ્રમાણે અવગ્રહ અને અવાયનું સ્વરૂપ નક્કી કર્યા પછી એ વાતને सभामा पार नही खाणे “शब्दोऽयम्" से ज्ञान सवड मने “ । શંખને શબ્દ છે” એવું જ્ઞાન અવાય હશે, કારણ કે અવગ્રહમાં જે શબ્દ વિષય થયે છે તે સૂમ વિશેષને લીધે થયો છે. શબ્દ માત્ર જ ત્યાં અવગ્રહને વિષય છે. જ્યારે “આ શંખને શબ્દ છે” એ વિશેષણવિશિષ્ટ શબ્દ વિષય થશે તે અધિકવિષયને વિષયકરનાર હોવાથી એ જ્ઞાન અપાય માની લેવાશે. ઉત્તર–“જે જે થોડા વિષયને ગ્રહણ કરનાર હશે તે અવાય નહીં હોય ” આ પ્રકારનાં મંતવ્યમાં અવાયને અભાવ પ્રસત હશે, કારણ કે ઉત્તરેત્તર અર્થવિશેષ ગ્રહણથવાની અપેક્ષાએ પૂર્વ પૂર્વના અર્થવિશેષને બેધ બધું જ સૂક્ષ્મ હોવાથી અવગ્રહરૂપ જ કહેવાશે. न० ४८ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy