SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ नन्दीसूत्रे न भवेत् , न हि खलु सिकताकणेषु प्रत्येकं तैलाभावे समुदायेऽपि तैलं समुद्भवदुपलभ्यते । अस्ति च चरमसमये प्रभूतशब्दादिद्रव्यसंपृक्तौ ज्ञानम् , ततः प्राक्तनेष्वपि समयेषु स्तोकस्तोकतरैरपि शब्दादि परिणत द्रव्यैः सम्बन्धे काचिदव्यक्ता ज्ञानमात्रामन्तव्या, अन्यथा चरमसमयेऽपि ज्ञानानुपपत्तेः । तथा च-'व्यञ्जनावग्रहो ज्ञानरूपः' इति सिद्धम् । तच्च ज्ञानमव्यक्तमेवेति बोध्यम् । सूत्रे चकारद्वयं स्वगतानेकभेदसूचकम् । ते च स्वगतानेकभेदाः स्वयमेव सूत्रकृताग्रे वक्ष्यते। ननु प्रथमं व्यञ्जनावग्रहो भवति, ततोऽर्थावग्रहः तर्हि कथमिहाविग्रहः पूर्वमुक्तः ? इति चेत् , उच्यते-स्पष्टतयोपलभ्यमानत्वादविग्रहः पूर्वमुपन्यस्तः । तो प्रभूत समुदायके सम्पर्क होने पर भी ज्ञानमात्रा कैसी मानी जा सकेगी ? । जब स्तोकरूपमें उनके ग्रहणकरने पर उनमें ज्ञानमात्रा नहीं है तो वह भूयस्त्वरूपसे उनके ग्रहण होने पर भी कहांसे आयगी? । यह तो प्रत्यक्ष मालूम देता है कि बालुके एक २ कणमें तैल नहीं है, इसीलिये वह उसके समुदायमें भी नहीं है । चरम समयमें जब ज्ञान होना अनुभव में आता है तो मानना चाहिये कि पहिलेके समयों में भी ज्ञान है, भले वह स्तोकतम आदि रूपमें हो, पर है अवश्य । इस लिये व्यञ्जनावग्रह अज्ञानरूप न होकर ज्ञानरूप है, ऐसा माननेमें कोई बाधा नहीं आती है । व्यञ्जनावग्रहमें किसरूपमें ज्ञानरूपता है यह वात वहां अव्यक्त ही है । सूत्रमें दो चकार स्वगत अनेक भेदों की सूचना देते हैं। इन भेदोंका कथन मूत्रकार आगे चल कर करेंगे। शडा-जब व्यञ्जनावग्रह पहिले होता है बादमें अर्थावग्रह होता है तो सूत्रकारने पहिले अर्थावग्रह क्यों कहा ? માની શકાશે ? જે સૂમરૂપે તેમને ગ્રહણ કરતા તેમનામાં જ્ઞાનમાત્રા ન હોય તે તે ભૂયસ્વરૂપે તેમનું ગ્રહણ કરતાં કયાંથી આવશે? આ તે પ્રત્યક્ષ અનભવની વાત છે કે રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી. તેથી તે તેમના સમુદાયમાં પણ નથી. ચરમ સમયે જે જ્ઞાન થવાને અનુભવ થાય છે તે એ સ્વીકારવું જોઈએ કે પહેલાંના સમયમાં પણ જ્ઞાન હતું જ, ભલે તે સૂફમતમ આદિપે હોય, પણ છે અવશ્ય. તે કારણે વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ નથી પણ જ્ઞાનરૂપ છે, એમ માનવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. વ્યંજનાવગ્રહમાં કયાં રૂપે જ્ઞાનરૂપતા છે એ વાત ત્યાં અવ્યક્ત જ છે. સૂત્રમાં બે ચકાર સ્વગત અનેક ભેદનું સૂચન કરે છે. એ ભેદનું વર્ણન સૂત્રકાર આગળ જતાં કરશે. શંકા–જે વ્યંજનાવગ્રહ પહેલાં થાય છે અને ત્યાર બાદ અર્થાવગ્રહ થાય છે તે સૂત્રકારે પહેલાં અર્થાવગ્રહ કેમ કહ્યો ? શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy