SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ १८० नन्दीसूत्रे मनस्त्वपरिणतस्कन्धेरालोचितं वाह्य घटादिरूपमर्थ मनःपर्ययज्ञानी न प्रत्यक्षतया जानाति किन्तु मनोद्रव्यमेव । बाह्य घटादिरूपं चिन्तितमर्थं त्वनुमानतोऽवगच्छति, तन्मन्सस्तथाविधपरिणामान्यथानुपपत्त्या तदनुमानसंभवात् । यतो मनःपर्ययज्ञानं मूर्तद्रव्यालम्बनमेव भवति, अनुमानेन तु अमूर्तमपि धर्मास्तिकायादिकं द्रव्यं जानाति । न च तन्मनःपर्ययज्ञानिना साक्षात्कर्तुं शक्यते, अतस्तच्चिन्तितमर्थ घटादिकरूपमनुमानादेव जानातीति बोध्यम् । ततस्तं बाह्यमर्थमाश्रित्य पश्यतीत्युच्यते । लाया गया है, वह इस प्रकार-द्रव्य की अपेक्षा, क्षेत्र की अपेक्षा, काल की अपेक्षा और भाव की अपेक्षा लेकर । इनमें द्रव्य की अपेक्षा लेकर मनःपर्ययज्ञान अनंत और अनंत प्रदेशवाले स्कंधो को जानता और देखता है। पुद्गलपरमाणुओं की विशिष्ट एक अवस्थारूप हुई परिणति का नाम स्कंध है। अढाई द्वीपवर्ती मनवाले संज्ञी पंचेन्द्रिय पर्याप्त किसी भी वस्तु का चिन्तवन मन से करते हैं, चिन्तवन के समय चिन्तनीय वस्तु के भेद के अनुसार चिन्तनकार्यमें प्रवृत्त मन भिन्न २ आकृतियों को धारण करता है, ये आकृतियां ही मन की पर्यायें हैं। इन मानसिक आकृतियों को मनःपर्ययज्ञानी साक्षात् जानता है, और चिन्तनीय वस्तु को मनःपर्ययज्ञानी अनुमान से जानता है । जैसे कोई मानस शास्त्र का अभ्यासी किसी का चहेरा देखकर या चेष्टा प्रत्यक्ष देखकर उस के आधार से व्यक्ति के मनोगत भावों को अनुमान से जान लेता है उसी प्रकार मन:पर्ययज्ञान से किसी के मन की आकृतियों को प्रत्यक्ष ચાર પ્રકારનું બતાવ્યું છે, તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ લઈને મનઃ૫ર્યયજ્ઞાન અનંતાનંત પ્રદેશવાળા સ્કંધને જાણે અને દેખે છે. પુદ્ગલપરમાણુઓની એક વિશિષ્ટ અવસ્થારૂપ પરિણતિનું નામ સ્કંધ છે. અઢાઈ દ્વીપવત મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કઈ પણ વસ્તુનું ચિન્તવન મનથી કરે છે, ચિન્તવનના સમયે ચિત્તનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિત્તન કાર્યમાં પ્રવૃત્ત મન ભિન્ન ભિન્ન આકૃતિયોને ધારણ કરતું રહે છે, એ આકૃતિયો જ મનની પર્યાયો છે. એ માનસિક આકૃતિયોને મન પર્યયજ્ઞાની સાક્ષાત્ જાણે છે, અને ચિન્તનીય વસ્તુને મનઃપર્યયજ્ઞાની અનુમાનથી જાણે છે. જેમ કેઈ માનસશાસ્ત્રને અભ્યાસી કોઈને ચહેરે જેઈને અથવા ચેષ્ટા પ્રત્યક્ષ જોઈને તેના આધારે વ્યક્તિના મનોગત ભાવેને અનુમાનથી જાણી લે છે, એ જ રીતે મનઃ પર્યયજ્ઞાની મનઃપર્યયજ્ઞાનથી કેઈના મનની આકૃતિયોને પ્રત્યક્ષ જોઈને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy