SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ २० नन्दीसूत्रे प्रकारास्तेषां ज्ञानम् ' इदमित्थंभूतमनेन चिन्तितम्' इत्येवंरूपं ज्ञानं मनापर्यवज्ञानमिति ज्ञानशब्देन सह षष्ठीतत्पुरुषसमासः । इदं चार्धतृतीयद्वीपसमुद्रान्तर्वतिसंझिमनोगतद्रव्यालम्बनमेवेति भावः । इदमत्रावधेयम्-मनो द्विविधं-द्रव्यमनो भावमनश्च । तत्र द्रव्यमनो मनोवर्गणा, भावमनस्तु ता एव वर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । तत्रेह भावमनः परिगृह्यते, तस्य भावमनसः पर्यायास्ते चैवंविधाःयदा कश्चिदेवं चिन्तयेत्-'किं स्वभाव आत्मा ?, ज्ञानस्वभावो रूपरहितः कर्ता सुखादीनामनुभविता' इत्यादयो ज्ञेयविषयाध्यवसायाः परगतास्तेषु तेषां वा यज्ज्ञानं तन्मनःपर्यायज्ञानम्। तानेव मनःपर्यायान् परमार्थतः समवबुध्यते । बाह्यांस्तु अनुमानादेवेति। करता है उसे उस वस्तुका स्पष्ट बोध होता है। इसमें भी इन्द्रिय और मनकी सहायता की आवश्यकता नहीं होती है। मनःपर्ययज्ञानी "इसने यह तथा इस प्रकार विचार किया है " यह बात बतला देता है। इसका विषय अढाई द्वीप एवं तदन्तर्गत समुद्र के भीतर रहे हुए संज्ञी पंचेन्द्रिय जीवोंका मनोगत द्रव्य हैं। मन, द्रव्यमन और भाव मनके भेदसे दो प्रकारका है। द्रव्यमन मनोवर्गणारूप है। यही वर्गणा जीवसे जब गृहीत हो जाती हैं और जीव जब उनका विचार करने लगता है तो उस विचारका नाम ही भावमन है, यहां मनसे भावमनका ग्रहण हुआ है। इस भावमनकी पर्यायें इस प्रकार होती हैं-आत्माका क्या स्वभाव है ? यह आत्मा ज्ञानस्वभाववाला है, रूपरहित एवं कर्ता और सुखादिકરે છે તેને તે વસ્તુને સ્પષ્ટ બોધ થાય છે. તેમાં પણ ઈન્દ્રિયે તથા મનની સહાયતાની જરૂર રહેતી નથી. “આને આ વિચાર કર્યો છે તથા આ રીતે વિચાર કર્યો છે” તે વાત મન:પર્યવજ્ઞાની બતાવી દે છે. તેને વિષય અઢાઈ દ્વિીપ અને તેની અંદર આવેલા સમુદ્રની અંદર રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીનું મને ગત દ્રવ્ય છે. દ્રવ્યમાન અને ભાવમન એ ભેદથી મન બે પ્રકારનું છે. દ્રવ્યમન મને વગણપ છે. આ જ વર્ગણ જ્યારે જીવથી ગૃહીત થઈ જાય છે અને જ્યારે જીવ તેમને વિચાર કરવા લાગે છે ત્યારે એ વિચારનું નામ જ ભાવમન છે. અહીં મનથી ભાવમનનું ગ્રહણ થયું છે. એ ભાવમનની પર્યાયે આ પ્રમાણે હોય છે–આત્માને કર્યો સ્વભાવ છે? આ આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે, રૂપરહિત તથા કર્તા અને સુખાદિનો ભક્તા છે. એ જ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy