SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ उत्तराध्ययनसूत्रे अथैकदा तन्नगरोद्याने भगवान् घनरथो जिनः समागतः। तं समागते निशम्य राजा स्वलघुभ्राता वज्ररथेन सह तं वन्दितुं गतः। तर वैराग्य जननी देशनां श्रुत्वा संजातवैराग्यो राजा गृहमागत्य स्वभ्रातरमब्रवीत्-आयुष्मन् ! त्वमेतद्राज्यं गृहाण । अहं प्रव्रज्यां ग्रहीतुमिच्छामि। ज्येष्ठभ्रातुर्वचनं निशम्य स पाहआर्य ! अहमपि भवन्तमनुगन्तुमिच्छामि । नास्ति मम राज्येन प्रयोजनम् । इत्थं भ्रातुर्वचनं निशम्य स्वपुत्रं चन्द्रशेखरं राज्ये संस्थाप्य राजा मेघरथः स्ववाले इस राजाने न्यायमार्गसे पृथिवीका पालन करते हुए जीवन का कुछ भाग आनंद के साथ व्यतीत किया। एक समय की बात है कि नगर के उद्यान में भगवान् घनरथ का आगमन हुआ। राजा को जब यह समाचार ज्ञात हुआ तब वे अपने छोटे भाई दृढरथ के साथ उनको वंदना करनेके लिये वहां आये। प्रभुकी वैराग्य जनक धार्मिक देशना का पानकर राजाको सांसारिक कार्यों से वैराग्य उद्भूत हो गया। घर आकार उन्होंने अपने छोटे भाई से कहा आयुष्मन् । अब तुम इस राज्यका संचालन करो मैं दीक्षा धारण करना चाहता हूं। इस प्रकार अपने ज्येष्ठ भ्राता के वचन सुनकर लघुभ्राता ने उनसे कहा आर्थ ! मैं भी आप के ही मार्गका अनुसरण करना चाहता हूं। मुझे इस राज्य से कोई जरूरत नहीं है इस प्रकार भाई के वचन सुनकर राजा मेघरथ ने राज्यमें अपने चन्द्रशेखर नाम के पुत्र को स्थापित करके छोटे भाई ધ્યાનથી પિતાના સમયનો સદુઉપયોગ કરવાવાળા આ રાજા એ ન્યાયમાગથી પૃથ્વીનું પાલન કરીને જીવનનો કેટલોકકાળ આનંદમાં વીતાવ્યું. એક સમયની વાત છે કે નગરના ઉદ્યાનમાં ભગવાન વનરથનું આગમન થયું રાજાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પિતાના નાનાભાઈ વજારની સાથે તેમને વંદના કરવા માટે ઉદ્યાનમાં પહેચ્યા. પ્રભુની વૈરાગ્યવાળી ધાર્મિક દેશનાને શ્રવણ કરીને રાજને સાંસારીક કાર્યોથી વિરાગ્ય જગૃત બને. રાજભવનમાં પાછા ફર્યા પછી તેણે પોતાના નાનાભાઈ વજારથને કહ્યું કે, આયુષ્યમાન ! હવે તમે આ રાજ્યનું સંચાલન કરે, હુ દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું. પિતાના મોટાભાઈના આ પ્રકારનાં વચનોને સાંભળીને નાનાભાઈએ તેને કહ્યું કે, આર્ય! હું પણ આપના જ માર્ગનું અનુસરણ કરવા ઈચ્છું છું. મને આ રાજયની જરા પણ ઈચ્છા નથી. નાનાભાઈનો આ પ્રકારનો મનોભાવ જાણી લીધા પછી રાજા મેઘરથે પોતાના ચંદ્રશેખર નામના પુત્રને રાજ્યાસને બેસાડીને નાનાભાઈની સાથે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy