SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ उत्तराध्ययनसूत्रे एवं मातृवचः श्रुत्वा स संजातवैराग्यः सर्वसावधयोग प्रत्याख्याय पुनः संयम गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्रामं विहरन् उष्णपरीषहं सहमानः क्वचित् पाषाणमयप्रदेशं प्राप्य चिन्तयति-'प्रदेशोऽयं प्रचण्डमार्तण्डकिरणसंयोगाद् वह्निवत्सतप्तः, उष्णतरश्च वायुः प्रवहति, अत्र पदमपि गन्तुमसमर्थोऽस्मि,' एवं विचिन्त्य परितः प्रतप्तभूमीतलं विलोक्य परीषहीऽयं मया सोढव्य इत्यवधार्य तप्तशिलोपरि करते मृत्यु होना ठीक है, परन्तु शील से स्खलित व्यक्ति का जीवन ठीक नहीं है। निरवद्य क्रिया का नाम सुविशुद्धकर्म एवं चारित्र से पतित होने का नाम शील से स्खलित होना है। इस प्रकार जननी के वचन सुनकर उसका सुप्त वैराग्य जग उठा, पश्चात् उसने सर्वसावध योग का प्रत्याख्यान कर पुनः संयम लिया। माता के वचन से उद्बोधित होकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम विहार करते हुए उष्णपरीषह को सहन किया। एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश में पहुँचे कि जहाँ पत्थरों की बहुलता थी। वहां पहुँच कर उन्होंने विचार किया कि यह प्रदेश सूर्य की किरणों से अधिक संतप्त बना हुआ है। यह तो ऐसा तप रहा है कि जैसे मानों अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नहीं जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि को પરંતુ શીલથી ખલિત થયેલ વ્યક્તિનું જીવન ઠીક નથી. નિરવ કિયાનું નામ સુવિશુદ્ધ કર્મ, ચારિત્રથી પતિત થવાનું નામ શીલથી અલિત બનવું તે. આ પ્રકારનાં માતાનાં વચન સાંભળીને તેને સુતેલે વૈરાગ્ય જાગી ઉઠો અને તેણે સર્વ સાવદ્ય ભેગનું પ્રત્યાખ્યાન કરી પુનઃ સંયમને ધારણ કર્યો. માતાના વચનથી ઉદધિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનું આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહને સહન કર્યો. એક સમયે એ વિહાર કરતાં કરતાં એવા પ્રદેશમાં પહોંચી ગયા છે, જ્યાં પત્થરાઓ મોટા પ્રમાણમાં હતા. ત્યાં પહોંચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણથી અધિક સંતપ્ત બનેલો છે. આ તો એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે. વાયુ પણ એટલી જ રીતે ગરમ કુંકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી. આ પ્રકારને વિચાર કરતાં કરતાં અન્નક મુનિયે પિતાની આસપાસની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy