SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ श्रीदशवकालिकसूत्रे अथ पञ्चमाध्ययनम् । गतं चतुर्थाध्ययनम्, तत्र च षड्जीवनिकायरक्षणलक्षणो भिक्षोराचारः प्रतिपादितः, स हि शरीरस्थित्यधीनपालनकः, शरीरं चाक्षम्रक्षोणमन्तरेण शकटमिव इङ्गालं विना बाष्पयन्त्रमिव जठरानलतापव्याधिबधोपशमनौषधीभूतमाहारमन्तरेण वर्तितुमक्षममतोऽस्मिन् पश्चमाध्ययने 'संयमिना कदा, कस्मात्, केन विधिना, कीदृगाहारो ग्रहीतव्यः' इति सविस्तरं प्रतिपादयितुमुपक्रमते____ यद्वा--चतुर्थाध्ययने मूलगुणाः सन्दर्शिताः, इह तु मूलगुणपोषकोत्तरगुणान्तर्गता पिण्डैषणाऽभिधीयते । पिण्डैषणा च पिण्डस्य-समयभाषया प्रसिद्धस्यान्नपानस्यैषणारूपा, तत्र पिण्डनं पिण्ड:-एकत्र स मुदितबहुपदार्थसमुदायः, स द्विविधः-द्रव्यपिण्डो भावपिण्ड __पांचवां अध्ययन । चौथे अध्ययनमें षडूजीवनिकायकी रक्षा-रूप भिक्षुका आचार प्रतिपादित किया गया है । इस आचारका पालन शरीरकी स्थिति पर निर्भर है । जैसे विना औंगन (वांगण) के गाडी नहीं चल सकती, विना कोयलेके रेलगाड़ी नहीं चल सकतो, उसी प्रकार जठराग्निके संताप रूप व्याधिकी बाधाको शान्त करनेके लिए औषधिके समान आहारको ग्रहण किये विना शरीरको स्थिति नहीं रह सकती। इसलिए पांचवें अध्ययनमें विस्तारसे यह प्रतिपादन करते हैं कि 'संयमीको कब, किससे किस विधिसे, और किस प्रकारका आहार ग्रहण करना चाहिये ?'। अथवा-चौथे अध्ययनमें मूल गुणोंका वर्णन किया गया हैं, इस अध्ययनमें मूलगुणोंको पुष्ट करनेवाले उत्तर गुणोंमेंसे पिण्डैषणाका कथन करते हैं । 'पिण्ड' शास्त्रीय भाषामें अन्न-पान नामसे प्रसिद्ध है, उसकी एषणा करना 'पिण्डषणा' है । एक स्थानपर बहुत पदार्थोंका समुदाय होना पिण्ड कहलाता है । पिण्ड दो प्रकारका है-(१) द्रव्यपिण्ड और (२) भावपिण्ड अशन પાંચમું અધ્યન. ચેથા અધ્યયનમાં પહૂછવનિકાયની રક્ષા૫ ભિક્ષુને આચાર પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. આ આચારનું પાલન શરીરની સ્થિતિ પર નિર્ભર છે. જેમ ઉંજણ વિના ગાડું ચાલી શકતું નથી અને કેયેલા વિના રેલગાડી ચાલી શકતી નથી. તેમ જઠરાગ્નિના સંતાપ રૂપ વ્યાધીની બાધાને શાન્ત કર્યા વિના શરીરની સ્થિતિ રહી શકતી નથી, તે માટે પાંચમા અધ્યયનમાં વિસ્તારથી એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે “સંયમીએ કયારે, કેની પાસેથી, કેવી વિધિથી અને કેવા પ્રકારને આહાર ગ્રહણ કરે જોઈએ ? અથવા ચેથા અધ્યયનમાં મૂળ ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે, આ અધ્યયનમાં મૂળ ગુણને પુષ્ટ કરનારા ઉત્તર ગુણેમાંથી પિડૅષણનું કથન કરવામાં આવે છે. “પિંડ' શબ્દ શાસ્ત્રીય-ભાષામાં અન્નપાનના નામે ઓળખાય છે, તેની એષણા કરવી એ પિડેષણ કહે. વાય છે. એક સ્થાન પર ઘણું પદાર્થોને સમુદાય હવે એ “પિડ' કહેવાય છે, પિંડ બે ४॥२॥ जय छे, (१) द्र०य-पिंड अने (२) भावपि. सशन माहिन द्र०यपि ४ छे. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy