SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 1 श्रीदशवैकालिकसूत्रे वृत्तिपरिवेष्टितगृहसमूहसम्पन्नो वा तस्मिन् । नगरे = न गच्छन्तीति नगाः = वृक्षाः पर्वताश्च त इव समुन्नताः प्रासादादयो यस्मिंस्तन्नगरम्, ('नग- पांसु पाण्डुभ्यश्चे' - ति वार्तिकेन नगशब्दाद्रः ) नकरमितिच्छायापक्षे तु न विद्यते गोमहिषादीनामष्टादशविधः करः = १९४ सत्य महाव्रतका पालन अदत्तादानका त्याग करनेसे ही हो सकता है, इस कारण सत्य महाव्रतके पश्चात् अदत्तादानविरमण नामक तीसरे महाव्रतका कथन करते हैं-' अहावरे तच्चे' इत्यादि । (३) अदत्तादानविरमण । मृषावादविरमणके बाद तीसरे महाव्रतमें देव गुरु राजा गाथापति और साधर्मिक के द्वारा न दिये हुए पदार्थके ग्रहणका त्याग किया जाता है, इसलिए हे भगवन् ! मै सर्व अदत्तादानका परित्याग करता हूँ । वह इस प्रकार -- 9 जहाँ रहने से बुद्धि, विद्या, विवेक आदि गुण नष्ट हो जाते हैं उसे ग्राम कहते हैं । अथवा पृथ्वीके अधिक भागमें कृषि होती हो, बाजार या दुकानें हों, काँटोंकी बाइसे घिरे हुए घर हों उस वस्तीको ग्राम (गाँव) कहते हैं । जहाँ वृक्ष तथा पर्वतकी तरह अत्यन्त उन्नत महल- हवेलियाँ हों अथवा गो महिष आदि पर कर ( जकात ) न लगता हो, अथवा जिस वस्तीमें पुण्य-पाप क्रियाओंके ज्ञाता, दया दानके प्रवर्तक, कलाओं में कुशल चारों वर्ण हों, और जहाँ नाना देशकी भाषा बोलनेवाले मनुष्य रहते हों उसे नगर कहते हैं । સત્ય મહાવ્રતનું પાલન અદત્તાદાનના ત્યાગ કરવાથી જ થઈ શકે છે, તે કારણથી સત્ય મહાવ્રતની પછી અદત્તાદાનनि-विरभणु नामना भील महाव्रतनुं स्थन ४२ छे - अहावरे तच्चे छत्यादि. (3) अहत्ताहानविरभा મૃષાવાવિરમણની પછી ત્રીજા મહાવ્રતમાં દેવ ગુરૂ, રાજા, ગાથાપતિ અને સાધર્મિકે ન આપેલા એવા પદાર્થ નું ગ્રહણ કરવાના ત્યાગ કરવામાં આવે છે, તેથી હું ભગવન્ ! હું સવ અદત્તાદાનના પરિત્યાગ કરૂ છું. તે આ પ્રકારે— જ્યાં રહેવાથી બુદ્ધિ, વિદ્યા, વિવેકાદિ ગુણ્ણા નષ્ટ થઈ જાય છે તેને ગ્રામ કહે છે. અથવા જ્યાં ગાય ભેČશ આદિના કર (ટેકસ) લેવામાં આવે છે, અથવા પૃથ્વીના વધારે ભાગમાં ખેતી થાય છે, બજાર અથવા દુકાને હેાય નહીં, કાંટાની વાડથી ઘેરાયેલાં ઘર હાય. थे वस्तीने ग्राम (शाम) उडे छे. જ્યાં વૃક્ષ કે પર્યંત જેવી અત્યંત ઉંચી મહેલ-હવેલીએ હાય, અથવા ગાય-ભેશ આદિ પર કર (જકાતા ન લાગતા હાય, અથવા જે વસ્તીમાં પુણ્ય-પાપ ક્રિયાઓના જ્ઞાતા, દયા—દાનના પ્રવર્તક, કળાયેામાં કુશળ ચારે વાં હોય, અને જ્યાં જૂદા જૂદા દેશેાની ભાષાએ ખેલનારા મનુષ્ય રહેતા હોય, તેને નગર કહે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy