SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “કુનિ ' ટીકા સહિત આ “તશયુતવહૂત્ર' ભવ્ય પ્રાણિઓને ભગવતપ્રરૂપિત સદુપદેશ સરલતાથી સમજાય તે માટે પ્રસ્તુત છે. આ સૂત્ર કૃતરૂપી મહાવૃક્ષનાં થડરૂપ હેવાના કારણે “શાથતવ” એ નામથી પ્રસિદ્ધ છે. જિનેન્દ્ર ભગવાનને પ્રત્યેક ઉપદેશ “સર્વ પ્રાણિઓને મોક્ષને પરમ આનન્દ પ્રાપ્ત થાય તે માટે હોય છે. આ સૂત્ર પણ પ્રાણિઓને રાગદ્વેષ આદિ દ્વન્દ્રોથી છોડાવી મેક્ષના તરફ પ્રગતિ થવા ચિરત્ન નિત્ય નવીન સંદેશ આપે છે. આના પ્રથમ અધ્યયનમાં અસમાધિસ્થાનનું વર્ણન છે, માટે આ પ્રથમ અધ્યયનનું નામ “મસમધિરથાન છે. જેના દ્વારા ચિત્તને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ ચિત્ત મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરે છે, તેને સમાધિસ્થાન કહે છે. તેનાથી વિપરીતને–અર્થાત્ જેના દ્વારા ચિત્ત અસંયમમાંજ લાગ્યું રહે તેને અસમાધિસ્થાન કહે છે. આના વીસ ભેદ છે. જ્યાં સુધી ચિત્ત સ્વસ્થતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મેક્ષને માટે કરવામાં આવતાં પ્રયત્ન નિરર્થકજ જશે, આથી પ્રથમ અધ્યયનમાં અસમાધિસ્થાનનું વર્ણન કર્યું છે. “અસમાધિસ્થાન પરિત્યાજ્ય છે એમ સૂચિત કર્યું છે. અસમાધિસ્થાનના સેવનથી શું થાય છે? તે દ્વિતીય અધ્યયનમાં કહે છે. જે સાધુ અસમાધિસ્થાનનું સેવન કરે છે તેને “શબલ––ષ” લાગે છે, જેનાં આચરણથી સાધુના સંયમ-જીવનમાં શબલદાઘ–પડી જાય છે તેને શબલ––દોષ કહે છે. આ માટે આ બીજા અધ્યયનું નામ “રાવો ? છે. એ શબલવ ષ ચારિત્ર સંબંધી હોય છે. આના એકવીસ ભેદ છે. આ શબલત્વ દોને જાણીને તેને દૂર કરવા પ્રયત્ન કરી જોઈએ. કેઈ સાધુ અસમાધિસ્થાનનું શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy