SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग ४ अध्य. १ श्री देवी ४१३ हे गौतम ! श्री-देवीने इस प्रकार इस दिव्य देवऋद्धिको पाया है। देव लोकमें इसकी स्थिति एक पल्योपमकी है। गौतम स्वामीने पूछाहे भदन्त । यह श्री–देवी यहाँसे च्यवकर कहाँ जायगा। भगवान कहते हैं हे गौतम ! वह महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होगी और सब दुःखोका अन्त करेगी। सुधर्मा स्वामी कहते हैं हे जम्बू ! श्रमण भगवान महावीरने पुष्पचूलिकाके प्रथम अध्ययनका भाव उक्त प्रकार निरूपित किया है। इसी प्रकार शेष नौ अध्ययनोंका भी भाव जानना चाहिये । इन नवोंके विमानोंका नाम इनके नामोंके समान है। सौधर्म कल्पमें ये सब देवीपनमें હે ગૌતમ ! શ્રીદેવીએ આ પ્રકારે આ દિવ્ય દેવદ્ધિને મેળવી છે. દેવલોકમાં તેની સ્થિતિ એક પલ્યોપમની છે. ગૌતમ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! આ શ્રીદેવી અહીંથી અવીને કયાં જશે ભગવાન કહે છે – હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને બધાં मना मत सावशे. સુધર્મા સ્વામી કહે છે – હે જમ્મુ ! શ્રમણ ભગવાન મહાવીરે પુષચૂલિકાના પ્રથમ અધ્યયનનો ભાવ ઉપર પ્રમાણે નિરૂપિત કર્યો છે. આ પ્રકારે શેષ (બાકીના) નવ અધ્યયનેને પણ ભાવ જાણું લે જોઈએ. આ નવનાં વિમાનનાં નામ તેના નામના જેવાંજ છે. સૌધર્મ કલ્પમાં શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy