SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( G निरयावलिका सूत्र (वसन्ततिलकावृत्तम्) "जम्बूसमो भविसमुद्धरणैकचित्तो-, भूतो न कोऽपि भविता धरणीतलेऽस्मिन् । यस्तस्करानपि चकार शिवाध्वनीनान् । साधून प्रियाऽष्टकपिताजननीश्च धीरः ॥१॥ हित्वा विनश्वरधनं प्रभवोऽपि धन्य चौराद्यगोचरमनय॑मवाप्तवान् यः । रत्नत्रयं स्थिरतरं निजबन्ध्वभाज्यं पाथेयमद्भुतमनन्तसुखावहं च ॥२॥" इति ॥ "जम्बू स्वामी के समान इस संसार में न हुआ न होगा, जिस धीर प्रशंसनीय महापुरुष ने चोरोंको भी संयम मार्गमें आरूढकर, और वैसे ही अपनी आठों भार्याओं, तथा उनके मातापिता और अपने मातापिताको भी संयम मार्गपर आरूढकर मोक्षगामी बनाये ॥ १ ॥ विनश्वर धन आदिका त्याग कर, न जिसको चोर चुरासकते हैं और न जिसकी कीमत हो सकती है, जो अविनाशी है, निजबन्धु भी जिसका भाग नहीं ले सकते, तथा मोक्ष स्थानको पहुँचनेके लिए संवल-(भाता)के समान है, ऐसे अनन्त सुखके देने वाले रत्नत्रयको प्रभवने भी प्राप्त किया इस लिये वह धन्य है ॥ २ ॥" જંબૂ સ્વામીના જેવા આ સંસારમાં થયા નથી અને થશે પણ નહિ કે જે ધીર તથા પ્રશંસનીય મહાપુરૂષે ચોરને પણ સંયમને માથે ચડાવ્યા તથા મોક્ષગામી બનાવ્યા. એવી જ રીતે પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતાપિતાને તથા પિતાનાં (જબૂનાં) માતા પિતાને પણ સંયમ માર્ગે ચડાવી મોક્ષગામી બનાવ્યાં. ૧ નશ્વર ધન વગેરેને ત્યાગ કરીને, જેને ચાર ચેરી ન શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, જે અવિનાશી છે, પોતાના ભાઈ પણ જેમાંથી ભાગ પડાવી ન શકે, તથા મેક્ષ સ્થાને પહોંચવા માટે જે માતા સમાન છે. એવું અનંત સુખ દેવાવાળાં રત્નત્રયને પ્રાપ્ત કરનાર પ્રભવને પણ ધન્ય છે ૨ શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy