SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादशप्राभृतम् जातमेकं रूपम्, अतआगतं युगादौ द्वे पर्वणी अतिक्रम्य प्रथमायां तिथौ-प्रतिपदितिथौकृष्णप्रतिपदि तिथौ प्रथम ऋतुः-प्रावृट् नामा ऋतुः परिसमाप्तिमगमत । तथा च द्वितीये ऋतौ तिथिं ज्ञातु मिच्छति चेत्तदा ध्रवाडी द्वौ परिगुणीयौ स च स्थापितो धृतश्च ध्रुवाको द्वाभ्यां गुणनीयः २x२४ गुणिते च जाता श्चत्वार स्ते च रूपोना विधेयाः-४-१-३ कृते च रूपोने जातात्रय स्ते च भूयोऽपि द्वाभ्यां गुणनीयाः-३४२-६ गुणिताश्च जाताः पट्-६, एते प्रतिराश्यन्ते-स्थानद्वये स्थाप्यन्ते-६।६ प्रतिराशिगतानां पण्णाश्चाद्धं विधेयम् -३ लब्धास्त्रयः-३ अत आगतं युगादितः पटू पर्वाण्यतिक्रम्य तृतीयायां तिथौ-कृष्ण पक्षस्य तृतीयायां तिथौ (मासानां कृष्णादित्वात्) द्वितीय ऋतुः शरद्रूपः परिसाप्ति मुपगच्छेत् ॥ इति । तथा तृतीये ऋतौ तिथेनिमिच्छा चेत् तदा तत्र त्रयो ध्रुवाङ्काः परिकल्पनीयाः, धृताश्च ते त्रयो ध्रुवाङ्काः द्वाभ्यां गुणनीयाः-३ x २=६ गुणिते च जाताः यह ज्ञात होता है कि युग की आदि में दो पर्व वीत के पहली प्रतिपदा तिथि में अर्थात् कृष्ण प्रतिपदातिथिमें पहली प्रावृट् नामकी ऋतु समाप्त होती है । तथा जो दूसरी ऋतुकी तिथि जानना चाहे तो ध्रुवाङ्क दो को गुणा करे तथा वह स्थापित एवं धृत ध्रुवांक दोसे गणितकरे २+२=४ तो चार होते हैं। उनमें से एकन्यून करे=४-१=३ रूपोन करने से तीन रहता है । उसको फिरसे दोसे गुणाकरे-३+२=६ गुणाकरनेसे छह होते हैं । उनके प्रतिराशिके अंतमें दो स्थानमें रक्खे-६।६। प्रतिराशि गत उससंख्याका आधाकरे =३ तो तीन होते हैं ३। इससे यह ज्ञात होता है कि युगकी आदिसे छ पर्वको वीताकर, तीसरीतिथि में अर्थात् कृष्णपक्षकी तीसरीतिथि में (मासकृष्णादि होने से) दूसरी शरदृतु समाप्त होती है। तृतीय ऋतु की समाप्ति तिथिको जानना चाहेतो यहां पर तीन ध्रुवांक અર્ધા કરવા. રૂ ૧ અર્ધા કરવાથી એક રહે છે. આથી એ જણાય છે કે-યુગની આદિમાં બે પર્વ વીતાવીને પહેલી એકમની તિથિમાં અર્થાત્ કૃષ્ણ પ્રતિપદા તિથિમાં પહેલી વાવૃદ્ર નામની રૂતુ સમાપ્ત થાય છે તથા જો બીજી રૂતુની તિથિને જાણવી હોય તે યુવકનો બેથી ગુણાકાર કરે. તથા એ સ્થાપિત અને ધ્રુત ધુવાંકને બેથી ગુણાકાર કરે. ૨૪૨=૪ ચાર થાય છે. તેમાંથી એક ઓછો કર.=૪–૧=૩ રૂપિન કરવાથી ત્રણ બચે છે. તેના ફરીથી બેથી ગુણાકાર કરે. ૩૪ર૬ ગુણાકાર કરવાથી છ થાય છે. દા તેને દરેક રાશિના અંતમા બે સ્થાનમાં રાખવા ૬૬ પ્રતિ રાશિગત તે સંખ્યાના અર્ધા કરવા. [=૩ જેથી ત્રણ થાય છે. આનાથી એમ જણાય છે કે-યુગના આરંભથી છ પર્વ પુરા કરીને ત્રીજી તિથિમાં અર્થાત્ કૃષ્ણ પક્ષની ત્રીજી તિથિમાં (કારણ કે માસનો આરંભ કૃષ્ણપક્ષથી હોવાથી) બીજી શરદરૂતુ સમાપ્ત થાય છે. ત્રીજી રૂતુની સમાપ્તિ તિથિને જાણવી હોય તે ત્યાં ત્રણ ધુવાંકની કલ્પના કરવી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy