SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २८० सूर्यप्रशप्तिसूत्रे तदेत्यं भावना-यथा-यदा ऐरवतः सूर्यो मेरोरुत्तरमागे तिर्यक परिभ्रम्य तदनन्तरं मेरोरेव पूर्वस्यां दिशि तिर्यक् परिभ्रमति, तथा च भारतसूर्यो मेरोदक्षिणतस्तिर्यक परिभ्रम्य तदनन्तरं मेरोः पश्चिमे भागे तिर्यक परिभ्रमति, इत्थं यदा भरतैरवतौ सूयौं यथाक्रमं पूर्वपश्चिमभागी तिर्यक कुरुतस्तदैव दक्षिणोत्तरौ जम्बूद्वीपभागी रात्रि कुरुतः, एकोऽपि सूर्यस्तदा दक्षिणभागमुत्तरभागं वा न प्रकाशयतीत्यर्थः । इत्थं यथाक्रममैरवतभारतसूयौं पूर्वपश्चिमभागौ तिर्यक् कृत्वा यो भारतः सूर्यः सः-उत्तरपश्चिममण्डलचतुर्भागे उदयमासादयति, यश्चैरवतः सूर्यः स दक्षिणपौरस्त्ये मण्डलचतुर्भागे उदयमुपयाति इति । ___ अत्रोपसंहारमाह--'ते णं इमाई दाहिणुत्तराई पुरथिमपञ्चत्थिमाणि य जंबुद्दीवभागाई इस कथन की इस प्रकार भावना होती है-जिस समय ऐरवतक्षेत्र का सूर्य मेरु के उत्तर भाग में तिर्यक परिभ्रमण करके तत्पश्चात् मेरु की ही पूर्व दिशामें तिर्यक परिभ्रमण करता है तथा भरतक्षेत्र का सूर्य मेरुकी दक्षिण दिशा में तिर्यक परिभ्रमण करके तत्पश्चात् मेरु के पश्चिम भाग में तिर्यक् परिभ्रमण करता है इस प्रकार जब भरत तथा ऐरवतक्षेत्र इस प्रकार के दोनों सूर्य यथाक्रम पूर्वपश्चिम भाग में तिर्यक् परिभ्रमण करता है उसी समय दक्षिणउत्तर के जंबूद्वीप के दो भाग में रात्रि करता है उस समय एक भी सूर्य दक्षिण भाग अथवा उत्तर भाग को प्रकाशित नहीं करता है, इस प्रकार यथाक्रम से ऐरवत क्षेत्र का तथा भरतक्षेत्र का सूर्य पूर्वपश्चिम के दो भागों को प्रकाशित कर के जो भरतक्षेत्र का सूर्य है वह उत्तरपश्चिम के मंडल के चतुर्थभाग में उदित होता है तथा जो ऐरवत क्षेत्र का सूर्य है वह दक्षिण पूर्व के मंडल के चतुर्थ भाग में उदय को प्राप्त होता है। રીતે થાય છે જે સમયે ઐરાવત ક્ષેત્રનો સૂર્ય મેરૂના ઉત્તર ભાગમાં તિર્થક પરિભ્રમણ કરે છે. અને તિક પરિભ્રમણ કરીને તે પછી એની જ પૂર્વ દિશામાં તિર્થક પરિભ્રમણ કરે છે, તથા ભરતક્ષેત્રનો સૂર્ય મેરની દક્ષિણ દિશામાં તિર્થક પરિભ્રમણ કરીને તે પછી મેરૂના પશ્ચિમ ભાગમાં તિય પરિભ્રમણ કરે છે. આ પ્રમાણે જ્યારે ભારત અને અિરવતક્ષેત્રના બને સૂર્યો ક્રમાનુસાર પૂર્વ પશ્ચિમના ભાગોમાં તિર્થક પરિભ્રમણ કરે છે. એજ સમયે દક્ષિણઉત્તરના જંબુદ્વીપના બે ભાગોમાં રાત્રિ કરે છે, તે વખતે એક પણ સૂર્ય દક્ષિણ ભાગ અથવા ઉત્તર ભાગને પ્રકાશિત કરતા નથી, એ પ્રમાણે ક્રમાનુસાર અિરવત ક્ષેત્રને તથા ભરતક્ષેત્રને સૂર્ય પૂર્વ પશ્ચિમના બે ભાગેને પ્રકાશિત કરીને જે ભરતક્ષેત્રનો સૂર્ય છે તે ઉત્તર પશ્ચિમના મંડળના ચોથા ભાગમાં ઉદિત થાય છે, તથા જે એરવત ક્ષેત્રને સૂર્ય છે તે દક્ષિણ પૂર્વના ચોથા ભાગમાં બન્નેને પ્રાપ્ત થાય છે. हवे मा थनन! S५ २ ४२तi ४ छ.-(ते णं इमाई दाहिणुत्तराई पुरस्थितपच्चत्थिमाणि य जंबुद्दीवस्स दीवन्स पाईणपडिणायताए उद्दीणदाहिणायनाए जीवाए मंडलं શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy