SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ ___प्रज्ञापनासूत्रे मिथ्यात्वं प्राप्तस्तस्मिंश्च मिथ्यात्वप्राप्तिसमये मिथ्यात्वप्रभावेणावधिज्ञानमेव विमङ्गज्ञानरूपेण परिणतम्, तथा चोक्तम्-आद्यत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तम्' इति, तदनन्तरसमये देवस्य च्यवनेन तद्भिमस्य मृत्युना अन्यथा वा तद्विभङ्गज्ञानं विनश्यति इत्येवंरीत्या विभङ्गज्ञानायकसमयत्वमवसेयम्. उत्कृष्टेन देशोनपूर्वकोटयभ्यधिकत्रयस्त्रिंश. सागरोपमाणि यदा कश्चिद् मिथ्या दृष्टिः पश्चेन्द्रियतिर्यग्योनिको मनुष्यो वा पूर्वकोटयायुषः कतिपयर्षापगमे विभङ्गज्ञानी संपद्यते ततश्चापरिपतितविभङ्गज्ञानएवाविग्रहगत्या सप्तमनरक पृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिको नैरयिक उत्पद्यते तदा अवसेयानि तदनन्तरन्तु सम्यक्त्वप्रतिपरयाऽवधिज्ञान भावात् सर्वथाऽपगमाद्वा तद् विभज्ञानं विनश्यति इति भावः, 'दारं १०' दशमं ज्ञानद्वारं समाप्तम् ॥ मू० १० ॥ है और फिर मिथ्यात्य को प्राप्त होजाता है, तब मिथ्यात्व की प्राप्ति के समय, मिथ्यात्व के प्रभाव से उसका अवधिज्ञान विभंगज्ञान के रूप में परिणत हो जाता है। कहा भी है-पांच ज्ञानों में से आदि के तीन ज्ञान मिथ्यात्व से युक्त होकर अज्ञान भी होते हैं। इस प्रकार मिथ्यात्व प्राप्ति के अनन्तर समय में ही उस विभंगज्ञानी देव की या मनुष्य की या पंचेन्द्रिय तियच की जब मृत्यु हो जाती है तब विभंगज्ञान का अवस्थान एक समय तक ही रहता है। जब कोई मिथ्यादृष्टि पंचेन्द्रिय तिर्यंच अथवा मनुष्य करोड पूर्व की आयु के कतिपय वर्ष व्यतीत हो जाने पर विपंगज्ञान प्राप्त करता है और विभंग ज्ञान के साथ ही सातवीं नरकभूमि में तेतीस सागरोपम की स्थितियाले नारकों में उत्पन्न होता है, उस समय विभंगज्ञानी का अवस्थान काल देशोन पूर्यकोटि अधिक तेतीस सागरोपम का होता है। तत्पश्चात् वह जीव या तो समम्यक्त्व को प्राप्त करके अवधि ज्ञानवान् बनजाता है अथवा उसका विभङ्गज्ञान नष्ट ही हो जाता है । ( ० द्वार) મનુષ્ય અથવા દેવ સમ્યગ્દષ્ટિ થઈને અવધિજ્ઞાની થાય છે અને ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે, મિથ્યાત્વના પ્રભાવથી તેમનું અવધિ જ્ઞાન વિભંગજ્ઞાનના રૂપમાં પરિણત થઈ જાય છે–કહ્યું પણ છે–પાંચ જ્ઞાનોમાંથી શરૂઆતના ત્રણ જ્ઞાન મિથ્યાત્વથી યુક્ત થઈને અજ્ઞાન પણ બને છે. એ પ્રકારે મિથ્યાત્વ પ્રાપ્તિના પછીના સમયમાં જ તે વિર્ભાગજ્ઞાની દેવનું અગર મનુષ્યનું કે પંચેન્દ્રિય તિર્યંચનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે વિર્ભાગજ્ઞાનનું અવસ્થાન એક સમય સુધી જ રહે છે. જ્યારે કોઈ મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય કરેડપૂર્વની આયુના કેટલાક વર્ષ થતીત થઈ જતાં વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભિંગજ્ઞાનની સાથે જ સાતમી નરકભૂમિમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારમાં ઉત્પન્ન થાય છે, તે સમયે વિલંગજ્ઞાનનું અવસ્થાનકાળ દેશના પૂર્વકેટિ અધિક તેત્રીસ સાગરોપમનું હોય છે. તત્પશ્ચાત્ તે જીવ અગર તે સમ્યકત્વને પ્રાપ્ત કરીને અવધિજ્ઞાનવાન બની જાય છે, અથવા તેનું વિસંગજ્ઞાન નષ્ટ થઈ જાય છે. (દ્વાર ૧૦) श्री प्रापन सूत्र :४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy