SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ७५४ प्रज्ञापनासूत्रे नागकुमाराणाम् देवानाम् 'पज्जत्तापज्जत्ताणं' पर्याप्तापर्याप्तानाम 'ठाणा पण्णत्ता' स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, 'तीसु वि लोयस्स असंखेजइभागे त्रिष्वपि-स्वस्थानोपपातसमुद्घातलक्षणेषु लोकस्य असंख्येयभागः-असंख्येयतमो भागो वक्तव्यः, 'एत्थणं' अत्र खलु-उपयुक्तिस्थानेषु 'दाहिणिल्ला नागकुमारा' दाक्षिणात्या नागकुमाराः 'देवा परिवसंति' देवाः परिवसन्ति, 'महडिया जाव विहरंति' महद्धिका यावद्-महाद्युतिकाः महायशसः, महाबलाः, महानुभागाः, महासौख्याः, हारविस्तरितवक्षसः, कटकत्रुटितस्तम्भितभुजाः अङ्गदकुण्डलमृष्टगण्डरतलकर्णपीठधारिणः विचित्रहस्ताभरणाः, विचत्रमालामौलिमुकुटाः कल्याणक प्रवरवस्त्रपरिहिताः कल्याणकमाल्यानुलेपनधराः भारवर कुमार देवों के स्वस्थान निरूपण किये गए हैं। ये स्थान तीनों अपेक्षाओं से अर्थात् स्वस्थान, उपपात और समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं । इन उपर्युक्त स्थानों में दाक्षिणात्य नागकुमार देव निवास करते हैं। ये नागकुमार महान ऋद्धि के धारक हैं यावत् विचरते हैं । यहां 'यावत्' शब्द से इतना समझ लेना चाहिए-वे महाद्युतिमान हैं, महायशस्वी, महान् बलशाली, महान अनुभाग वाले और महान् सुखसम्पन्न हैं । उनका वक्षस्थल हार से सुशोभित होता है। उनकी भुजाएं कटकों और त्रुटित नामक आभूषण से युक्त होती है । वे अंगद कुंडल और गण्डस्थल को मर्षण करने वाले कर्णपीठ के धारक होते हैं। हाथों में अद्भुत आभरण धारण करते हैं । विचित्र माला से सुशोभित मुकुट पहनते हैं । कल्याणकर उत्तम वस्त्र पहनते हैं। પણ કર્યું છે. આ સ્થાને ત્રણે અપેક્ષાથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્ર ઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ ઉપર્યુક્ત સ્થાનમાં દક્ષિણાત્ય નાગકુમાર દેવ નિવાસ કરે છે. આ નાગકુમાર અત્યન્ત સમૃદ્ધિમાન છે. યાવત્ વિચરે છે અહિં “યાવ શબ્દથી એટલું સમજવું જોઈએ કે તેઓ મહાન ઘતિમાન છે, મહાયશસ્વી, મહાન બલશાલી, મહાન અનુભાગવાળા અને મહાન સુખ સંપન્ન છે. તેમ નાવક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના અભૂષણથી યુક્ત હોય છે. તેઓ અંગદ કુંડળ અને ગંડસ્થલ ને સ્પર્શ નારા કર્ણ પીઠ ને ધારણ કરનાર છે. હાથમાં અદૂભૂત આભરણ ધારણ કરે છે, વિચિત્ર માલાથી સુશોભિત મુગટ પહેરે છે. કલ્યાણ કર ઉત્તમ વસ્ત્ર પહેરે છે; કલ્યાણકારી માલા તેમજ અનુલેપનને ધારક છે. તેમનાં શરીર દેદિપ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy