SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.३६ समेदमनुष्यस्वरूपनिरूपणम् ४३५ विदिक्षु व्यवस्थिताः सर्वसंख्ययाऽष्टाविंशति संख्यका भवन्ति, तथैव-हिमवत्तुल्य वर्णप्रमाणे पद्महदप्रमाणायामविष्कम्भावगाह पुण्डरीकहूदाल कृते शिखरिण्यपि पर्वते लवणोदार्णवजलसंस्पर्शादारभ्य यथोक्तप्रमाणान्तरासु चतसृषु विदिक्षु व्यवस्थिता एकोरुकाद्यभिधाना अक्षणापान्तरालायामविष्कम्माः अष्टाविंशति संख्यका द्वीपा वक्तव्याः, सर्वसंख्यया षटू पञ्चाशद् अन्तरद्वीपा भवन्ति एतद् द्वीपगता मनुष्या अपि उपचाराद् एतनामभि द्यपदिश्यन्ते, तात्स्यात्तद् व्यपदेश इति, ते च मनुष्याः बनर्षभनाराचसंहननिनः कङ्कपक्षिपरिणामा अनुलोमवायुवेगाः सुललित समचतुरस्रसंस्थानाः सुप्रतिष्ठित कूर्मचारुचरणाः, अत्यन्त कोमल हैं । इसी प्रकार हिमवान् पर्वत के समान वर्ण और परिमाण वाले तथा पद्महूद के समान लम्बे, चौडे और गहरे पुण्डरीक हूद से सुशोभित शिखरि पर्वत पर, लवणसमुद्र के जलसंस्पर्श से आरंभ करके पूर्वोक्त दूरी पर चारों विदिशाओं में एकोरुक आदि नामों वाले अट्ठाईस द्वीप हैं। उनकी दूरी, लम्बाई, चौडाई और परिधि आदि सब पूर्ववत् ही समझना चाहिए। दोनों ओर के मिलकर अन्तरद्वीप छप्पन हैं । इनमें रहने वाले मनुष्य भी उपचार से इसी नाम से व्यवहृत होते हैं, क्योंकि जो जहां रहता है वह उसी नाम से कहा जाता है। ___अन्तर द्वीपों के मनुष्य वज्र-ऋषभनाराच संहनन वाले होते हैं, कंक पक्षी के समान परिणमन वाले, अनुकूल वायुवेग वाले और समचतुरस्त्रसंस्थान वाले होते हैं । उनके पैर सुन्दर बनावट वाले और कूर्म जैसे होते हैं । उनके जंघायुगल चिकने, विरलरोमों वाले और છે. આ પ્રકારે હિમવાન પર્વતના સમાન વર્ણ અને પરિમાણવાળા તથા પદ્મ હદના સમાન લાંબા-પહોળા અને ઊંડા પુંડરિક હદથી સુશોભિત શિખરી પર્વતપર, લવણ સમુદ્રના જળસંસ્પર્શથી આરંભીને પૂર્વોક્ત અંતર પર ચારે દિશાઓમાં એકરૂક આદિ નામેવાળા અઠયાવીસ દ્વીપ છે. તેનું અન્તર, લંબાઈ પહોળાઈ અને પરિધિ વિગેરે બધું પૂર્વવતુ સમજવું જોઈએ. બન્ને બાજુના મળીને અન્તર દ્વીપ છપ્પન છે. તેમાં રહેનારા મનુષ્ય પણ ઉપચારથી તેજ નામેથી વ્યવહાર પામે છે; કેમકે જે જ્યાં રહે, છે તેને તેજ નામથી બોલાવાય છે. અન્તર દ્વીપના મનુષ્ય વજ ત્રાષભ નારાચ સંહનન વાળા હોય છે. કંક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા, અને સમચતુરસ, સંસ્થાન વાળા હોય છે. તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. તેમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy