SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० १ अवतरणिका अत्र " तेणं कालेणं " इत्याद्युत्क्षेपवाक्यं वाच्यम् । चम्पानगर्यां सुधर्मस्वामिनः समवसरणं, तत्र कोणिको नाम राजा, धारिणी नाम देवी त्यादि वर्णन - मोपपातिक सूत्रादवसेयम् । सुधर्मस्वामिनो जम्बूस्वामिनश्च वर्णनं ज्ञातासूत्रस्य प्रथमाध्ययनतो विज्ञेयम् | जम्बूस्वामिनः सुवर्मस्वामिनश्च प्रश्नोत्तरवाक्यं प्रदर्श्यतेकार ने पहिले हिंसारूप आस्रव का जो निरूपण किया है उसका कारण यह है कि हिंसा से अतिरिक्त जो मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह ये आस्तव द्वार है उनसे हिंसा ही उत्पन्न होती है। इसलिये उस हिंसा में प्रधानता आने से अब सूत्रकार सर्व प्रथम उसी हिंसा रूप आस्रव द्वार का निरूपण करते हैं-" जंबू इणमो " इत्यादि । इस सूत्र की संगति के लिये इस में " तेणं कालेणं " इत्यादि उत्क्षेपक वाक्य संबंधित करलेना चाहिये- अर्थात् उसकाल में और उस समय में चम्पा नाम की नगरी थी। उसके शासक कोणिक राजा थे । उनकी रानी का नाम धारिणी देवी था । तीर्थकर परम्परानुसार विहार करते हुए वहां सुधर्मास्वामी का आगमन हुआ - इत्यादि प्रकार का समस्त वर्णन जैसा औपपातिक सूत्र में किया गया है वैसा हो जान लेना चाहिये और उसे " जंबू इणमो " इस सूत्र की संगति निमित्त यहां लगा लेना चाहिये । सुधर्मास्वामी और जंबू स्वामी का वर्णन ज्ञाता सूत्र के प्रथम अध्ययन में किया हुआ है। सो यह भी वहां से ही जान लेना चाहिये | अब जंबूस्वामी और सुधर्मास्वामी की इस प्रश्नव्याकरण પહેલાં હિસારૂપ આસ્રવનુ નિરૂપણ કર્યુ છે તેનું કારણ એ છે કે હિંસા સિવાય મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, એ જે આસવ દ્વાર છે, તેમના વડે હિંસા જ ઉત્પન્ન થાય છે. તે કારણે તે હિંસામાં પ્રધાનતા આવવાથી, સૂત્રકાર सौथी पहेलां मेन हिंसाय मात्रवद्वारनु निश्या ४२ छे - "जंबू इणमोत्याहि या सूचना संबंधने भाटे तेमां " तेणं कालेणं" इत्याहि उत्क्षेप वायना સબંધ જોડી દેવા જોઇએ. એટલે કે તે કાળે અને તે સમયે ચપા નામની એક નગરી હતી. કાણિક રાજા ત્યાંના રાજા હતા. તેમની રાણીનું નામ ધારિણી દેવી હતું. તીથંકર પર પરાનુસાર વિહાર કરતાં કરતાં ત્યાં સુધર્માંસ્વામીનું આગમન થયું. ઈત્યાદિ પ્રકારનું આખું વન જેમ ઔપપાતિક સૂત્રમાં કરાયુ' છે તે प्रमाणे समछ सेवु अने तेने “ जंबू इणमो " आ सूत्रना संबंधने भाटे અહી જોડી દેવુ જોઇએ. સુધર્માંસ્વામી અને જંબૂસ્વામીનું વર્ણન જ્ઞાતાસૂત્રના પહેલા અધ્યયનમાં કરેલ છે. તે તે પણ ત્યાંથી સમજી લેવુ જોઈ એ. હવે જ બૂસ્વામી અને સુધર્માંસ્વામી વચ્ચે આ પ્રશ્નવ્યાકરણસૂત્રને વિષે જે પ્રશ્નોત્તરરૂપે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ११
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy