SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ७६४ हाताधर्मकथाडसूत्र 'समोसरिए ' समवसतः समागतयान् । 'परिसा'-परिषत् राजगृहनगरवास्तव्यो जनसमूहः ‘णिग्गया ' निर्गता भगवद्वन्दनार्थ स्व स्वस्थानान्निस्मृता, भगवता धर्मकथा कथिता यावद् परिषद् भगवन्तं 'पज्जुवासइ' पर्युपास्ते सेवते, तस्मिन् काले तस्मिन समये काली नाम देवी चमरचञ्चायां राजधान्यां उन्हें उत्तर देने के अभिप्राय से कहा कि ( एवं खलु जंबू !) हे जंबू ! तुम्हारे प्रश्न का उत्तर इस प्रकार है सुनो यावत् संप्राप्त श्रमण भगवान् महावीर ने प्रथम वर्ग के पांच अध्ययन प्रज्ञप्त किये हैं वे ये हैंकाली १, रात्रि २, रजनी ३, विद्युत् ४, और मेघा ५। अब पुनः जंबू स्वामी प्रश्न करते हैं कि हे भदंत ! यावत् मुक्तिस्थान को प्राप्त हुए श्रमण भगवान महावीर ने प्रथम वर्ग के पांच अध्ययन निरूपित किये हैं तो मैं आपसे पूछता हूं कि भदंत यावत् मोक्ष को संप्रास उन्हीं श्रमण भगवान महावीरने प्रथम अध्ययनका क्या अर्थ निरूपित किया है ? इसका उत्तर उन्हें सुधर्मास्यामी इस प्रकार देते हैं-हे जंबू ! उस काल और उस समय में राजगृह नामकी नगरी थी-उस में गुणशिलक नाम का उद्यान था-नगरी के राजा का नाम श्रेणिक था। उसकी रानी का नाम चेल्लना था। (सामी समोसरिए परिसा जिग्गया जाव परिसा पज्जुयासइ-तेणं कालेणं तेणं समएणं काली नामं देवी, चमरचंचाए रायहोणीए આ પ્રમાણે જ બૂ સ્વામી એ પ્રશ્નને સાંભળીને તેમને ઉત્તર આપવાના देशथी श्री सुधर्मा स्थाभीसे युं है ( एवं खलु जंवू ! ) हे भू ! तभा२॥ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. સાંભળે, યાવત્ સંપ્રાસ શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયન પ્રજ્ઞપ્ત કર્યા છે. તેઓ આ પ્રમાણે છે – १ सी, २ त्रि, 3 २४नी, ४ विधुत, सने ५ भा. હવે ફરી જંબૂ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત ! યાવત્ મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયને નિરૂપિત કર્યા છે તે હું તમને ફરી પૂછવા માગુ છુ કે હે ભદન્ત ! યાવત મોક્ષને પ્રાપ્ત કરી ચુકેલા તે જ શ્રમણ ભગવાન મહાવીરે પહેલા અધ્યયન શો અર્થ નિરૂપિત કર્યો છે? શ્રી સુધર્મા સ્વામી તેને ઉત્તર આપતાં કહેવા લાગ્યા કે જંબૂ ! તે કાળે અને તે વખતે રાજગૃહ નામે એક નગરી હતી. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ શ્રેણિક હતું. તેની રાણીનું નામ ચેલના હતું. (सामी समोसरिए परिसा णिग्गया जाय परिसा पज्जुवासइ-तेणं कालेणं तेणं समएणं काली नाम देवी, चमर चंचाए रायहाणीए कालपडिसगभवणे શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy