SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ __ ज्ञाताधर्मकथागसूत्रे व्यवहारेण क्वचित् किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित् , तदपि जिनप्रणीतमेव, तन्मूलकत्वात् तस्य । हर एक का कार्य और कारण हो जायगा। अतः आगमरूप कार्य की शुद्धि के लिये निमित्त रूप कारण शुद्धि का होना अवश्य आवश्यकीय माना गया है। प्रश्न-आपने जो कहा कि आगम में अविरुद्धता उसके कारणभूत प्रणेता के अधीन है-सो यह वात हमें मान्य हैं । परन्तु इससे यह बात तो सिद्ध नहीं होती है कि वे अविरुद्ध वचन जिन भगवान के ही है' अन्य के नहीं-कारण कि अन्य सिद्धान्तकारों के वचनों में भी किसी अंशसे अविरुद्धार्थता देखी जाती है। अतः उन्हें सदोष मान कर आप जो उनमें अनाप्तता सिद्ध करते हैं सो यह बात कैसे मान्य हो सकती है ? उत्तर-शंका तो ठीक है-परन्तु विचार करने से इसका उत्तर भी सहजरूप में मिल जाता है । अन्य सिद्धान्तकारों ने जो कुछ रचनाएँ की हैं-वे सब उन्हों ने अपनी इच्छानुसार ही की हैं। अपनी निज कल्पना में जो कुछ उन्हें सूझा वही उन्होंने लिखा है। उनकी रचनाओं में पूर्वापर विरोध स्पष्ट प्रतीत होता है इससे उनमें रागादिक दोषों का अस्तित्व सिद्ध होता है । अब रही उनके वचनों में घुणाक्षर નહિ તે કાર્ય કારણ ભાવની વ્યવસ્થા બની શકે તેમ નથી. દરેક પદાર્થ દરે. કનું કાર્ય અને કારણ થઈ જશે. એટલા માટે આગમરૂપ કાર્યની શુદ્ધિ માટે નિમિત્તરૂપ કારણ શુદ્ધિ થવી ચોક્કસપણે આવશ્યકીય માનવામાં આવી છે. પ્રશ્ન – તમે કહ્યું કે આગમમાં અવિરુદ્ધતા તેના કારણભૂત પ્રણેતાના આધીન છે–એ વાત એમને માન્ય છે. પણ એનાથી આ વાત તે સિદ્ધ થતી નથી, કે તે અવિરુદ્ધ વચને જિન ભગવાનના જ છે, બીજાઓના નહિ. કેમકે બીજા સિદ્ધાંતકારના વચનામાં પણ કઈ પણ અંશે અવિરુદ્ધાર્થતા જોવામાં આવે છે. એટલા માટે તેમને દેષયુક્ત માનીને તમે જે તેમનામાં અનાપ્તતા સિદ્ધ કરો છો, આ વાત કેવી રીતે માન્ય થઈ શકે તેમ છે ! ઉત્તર–શંકા તો ઠીક છે, પણ વિચાર કરવાથી અને જવાબ પણ સરળ રીતે મળી શકે તેમ છે. બીજા સિદ્ધાન્તકારોએ જે રચના કરી છે તે બધી તેમણે પિતાની ઈચ્છા મુજબ જ કરી છે. પોતાની કલ્પનાથી જે કંઈ તેમને ગ્ય લાગ્યું કે તેમણે લખ્યું છે. તેમની રચનાઓમાં પૂર્વાપર વિરોધ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એનાથી તેઓમાં રાગ વગેરે દેશો છે એવી વાત સિદ્ધ થાય છે. હવે ઘુણાક્ષર ન્યાયથી કોઈક કઈક સ્થાને તેમના વચનમાં અવિરુદ્ધ श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy