________________
५३०
me
-
-
-
-
-
-
--
ज्ञाताधर्मकथाङ्गसूत्रे स्वशुभवाञ्छया-स्वदक्षिणभागे कुर्चती, मनोरमां शिविका दुरुहइ ' दृरोहति= आरोहति, दुरुह्य सिंहासनवरगतः पौरस्त्याभिमुखः पूर्वदिङ्मुखः सन् सन्निषण्णः। ततः खलु कुम्भकोऽष्टादश ' सेणिप्पसेणीओ' श्रेणि-प्रश्रेणी:-शिविकावाहकान -अवान्तरजातीयपुरुषान् शब्दयति, शब्दयित्वा एवमवादीत हे देवानुपियाः ! यूयं खलु स्नाता यावत्-सर्वालङ्कारविभूषिताः मल्ल्याः शिविकां परिवहत, स्कन्धोपरिधारयत यावत्-परिवहन्ति । उठकर वे जहां वह मनोरम शिबिका थी वहां गये। वहां जाकर वे उस मनोरम शिविका को अपने शुभ की वाञ्छा से अपने दक्षिण भाग में करते हुए उस शिविका पर आरूढ हो गये आरूढ हो कर फिर वे पूर्व दिशा की तरफ मुख कर के उस पर रखे हुए सिंहासन पर बैठ गये । (तएणं कुंभए अट्ठारससेणिप्पसेणीओ सद्दावेइ, सद्दावित्ता एवं वयासी) इसके बाद कुंभक राजा ने १८, श्रेणी प्रश्रेणी जनों को-शिबिका वाहक १८ प्रकार के अवान्तर जातीय पुरुषों को बुलाया-और घुला कर उन से ऐसा कहा-(तुन्भेणं देवाणु प्पिया! ण्हाया जाव सव्वालंकार विभसिया मल्लीस्स सीयं परिवहह, जाव परिवहंति ) हे देवानुप्रियो ! तुम लोग स्नान कर तथा समस्त अलंकारों से विभूषित होकर मल्ली अर्हत की पालखी को उठाओ राजा की इस प्रकार आज्ञा पाकर उन लोगों ने उस पालखी को अपने २ स्कंधो पर उठा कर रख लिया (तएणं सक्के देविंदे देवराया मणोरमाए दक्खिणिल्ल उवरिल्लं
અને ઉભા થઈને જ્યાં મને રમ પાલખી હતી ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને તેઓ તે મનેરમ પાલખીને આત્મશ્રેયની ઈચ્છાથી પોતાની જમણી બાજુએ રાખીને તે મને રમ પાલખી ઉપર ચઢીને તેઓ પૂર્વ દિશા તરફ મેં કરીને તેના ઉપર મૂકેલા સિંહાસન ઉપર બેસી ગયાં.
(तएणं कुंभए अट्ठारससेणिप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासी) ત્યાર પછી કુંભક રાજાએ અઢાર શ્રેણું પ્રશ્રેણીજનને પાલખી ઉચકનારા અઢાર પ્રકારના અવાંતર જાતિના પુરૂષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આદેશ माथ्य है
( तुब्भे णं देवाणुप्पिया ! व्हाया जाव सव्वालंकारविभूसिया मल्लिस्स सीयं परिवहह जाव परिहंति)
હે દેવાનુપ્રિયે ! તમે સ્નાન કરે અને ત્યારબાદ બધા અલંકારોથી અલંકૃત થઈને મલી અહંતની પાલખીને ઉંચકે. રાજાની આજ્ઞા પ્રમાણે જ લોકેએ તરત સ્નાન કરીને પાલખીને પોતપોતાના ખભા ઉપર ઉચકી લીધી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨