SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામજીભાઈ, શામજીભાઈ, વિરાણીના ટ્રૅક પરિચય સંતા અને નરવીરેાની ભૂમિ સૌશષ્ટ્રના ભાયાવદર ગામ પાસેના ખીરસરા ગામે શ્રી શામજીભાઈ વેલજીભાઇ વીરાણી રહેતા હતા. તેમનાં ધર્મ પત્નીનું નામ કડવીબાઈ હતું. બન્ને ચુસ્ત સ્થાનકવાસી જૈન હતાં. ધર્માનુરાગી, ધર્મ પરાયણ તથા સ્વભાવે ભદ્રિક હતાં. શ્રી શામજીભાઈ ઘી તથા કપાસીયાના વેપાર સાથે ખેડુતવમાં ધીરધારના ધંધા કરતા હતા. સ્થિતિ સાધારણ હતી પણ કુટુંબ ખાનદાન હતું. (૨) રત્નકુક્ષી કડવીબાએ વિક્રમ સંવત ૧૯૫૦ ના કારતક વિદે ૫ ના રાજ પુત્રરત્નને જન્મ આપ્યા. તે પુત્ર-આપણા રામજીભાઈ, તેમને ગળથૂથીથી જ ધમ અને ખાનદાનીના સસ્કારનું પાન કરાવવામાં આવ્યું અને એ સંસ્કારમીજ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યુ (૩) ૭ વષઁની વયે રામજીભાઈને ધુડી નિશાળમાં ભણવા બેસાડવા. શાળાના ગુરુએ પુત્રના લક્ષણ પારણામાં ” જ પારખ્યા અને રામજીભાઈની ગ્રહણશક્તિ, ગુરુભક્તિ તથા અભ્યાસમાં નિષ્ઠા—વગેરે ગુણૈાથી પ્રભાવિત થયા અને ભવિષ્યમાં આ ખાળક કુળદીપક થશે એવાં ચિન્હ જોતાં, અગત કાળજી તથા પ્રેમથી સાત ચેપડીના અભ્યાસ પૂરો કરાવ્યા. (૪) શ્રી શામજીભાઇના પિરવારમાં એક મેટા પુત્રી, ત્યારબાદ રામજીભાઈ અને ખીજા ચાર પુત્રા તથા ત્રણ પુત્રીઓ હતાં, અને તે આવા મોટા કુટુંબની જવાબદારી વહન કરી રહ્યા હતા. સંજોગા અનુસાર શ્રી રામજીભાઈને ૧૪ વર્ષની કિશાર વયમાં ધંધા કરવાની ભાવના થઈ અને પેાતાના કાકા શ્રી દેવરાજભાઈ વીરાણી સાથે આફ્રિકામાં આવેલા પોર્ટ સુદાન ગામે ગયા. શરૂઆતમાં રામજીભાઈને અનેક પ્રકારની યાતનાઓ તથા પરીષહે વેઠવા પડયા. જીવનના અનેક તડકા-છાયાને અનુભવ થયા. નાના પ્રકારનાં ઘરકામેથી માંડીને વેપાર-ધંધાની જવાબદારી અદા કરવાનું સઘળુ` કામ કરવું પડયુ’–છતાં તેઓ કદી નિરાશ થયા નહિ. એટલું જ નહિ પણ પેાતાના સાહસિક સ્વભાવ તથા ઉદ્યમ શીલતાથી આપમળે જોતજોતામાં તેઓ આગળ વધ્યા. (૬) પરદેશમાં પાતે હવે થાળે પડયા છે એવી જ્યારે પેાતાને ખાત્રી થઈ ત્યારે તેમણે શ્રી દુલભજીભાઈ, તથા ખીજા ભાઇને પેાતાની પાસે એલાવી લીધા અને ધંધાને મહેાળા પ્રમાણમાં વિકસાવ્યા અને સમય જતાં શાહ સેાદાગર ” તરીકે નામના મેળવી અને સત્ર પાતાની સુવાસ ફેલાવી (6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy