________________
४६६
स्थानाङ्गसो चानारभ्य गन्धर्ष पर्यन्तानामष्टानां व्यन्तरनिकायानां द्विगुणत्वात् षोडशेन्द्राः१६ । अप्रज्ञप्तिक ( अणपनिय ) देवानारभ्य पतङ्गदेवान्तानामप्यष्टानामेव व्यन्तरविशेषरूप निकायानां द्विगुणत्वात् षोडशेन्द्रा इति १६ । ज्योतिष्कदेवानां चन्द्रसूर्याणामसंख्यातत्वेऽपि जातिमात्रापेक्षया द्वावेव चन्द्रमूर्याख्याविन्द्रौ २। सौधर्माद्यच्युतपयन्तानां द्वादशानां कल्पानां दशसंख्यका इन्द्राः १० । इत्येवं सर्वसंकलने चतुःपष्टिरिन्द्रा भवन्तीति । देवाधिकारात्तन्निवासभूतविमानवक्तव्यतामाह-'महासुक्क०' इत्यादि, सर्व सुगमम् । नवर हारिद्राणि पीतानि, शुक्लानि-श्वेतानि । सौधर्मादि ___ इसी प्रकार पिशाच से लेकर गन्धर्वतक के आठ व्यन्तरनिकायों के द्विगुण होने से इन्द्र १६ होते हैं। अप्रज्ञप्तिक आदि देव व्यन्तर विशेष हैं। ये भी आठ ही होते हैं । इन आठों के भी एक २ के दो २ इन्द्र होते हैं इस तरह इनके भी १६ इन्द्र होते हैं। ___ यद्यपि ज्योतिष्क देवरूप चन्द्र और सूर्य असंख्यात हैं फिर भी जाति मात्रकी अपेक्षासे ही एक चन्द्रको और एक सूर्यको इन्द्र कहा गया हैवैसे तो जितने चन्द्र और सूर्य हैं । सौधर्म से लेकर अच्युत पर्यंत १२ कल्पों के १० इन्द्र हैं । सब मिलकर इन इन्द्रों की संख्या ६४ है।
देवों के अधिकार को लेकर मूत्रकार अब उनके निवासस्थानभूत विमानों के विषय में कथन करते हैं क्यों कि देव विमानों में रहा करते हैं (महासुक्क० ) इत्यादि-यह सब सुगम है-हारिद्र पदसे पीला वर्ण और शुक्लपद से श्वेतवर्ण गृहीत हुए हैं । सौधर्म आदि विमानों - એજ પ્રમાણે પિશાચથી લઈને ગન્ધર્વ પર્યન્તના આઠ વ્યતર નિકાયોમાં પણ પ્રત્યેકના એ ઈન્દ્રોને હિસાબે કુલ ૧૬ ઈન્દ્રો થાય છે. અપ્રજ્ઞપ્તિક આદિ દેવ વ્યક્તર વિશેષ જ છે. તે આઠ પ્રકારના વ્યન્તર વિશેના પણ બબ્બે ઈન્દ્રો હોય છે, તેથી તેમના કુલ ૧૬ ઈન્દ્રો થાય છે.
જે કે તિષ્ક દે રૂપ ચન્દ્ર અને સૂર્ય તો અસંખ્યાત છે, છતાં પણ જાતિમાત્રની અપેક્ષાએ જ એક ચન્દ્ર અને એક સૂર્યને ઇન્દ્ર કહેવામાં આવેલ છે. આમ તો જેટલા ચન્દ્ર અને સૂર્ય છે તે સૌ ઈન્દ્રરૂપ જ છે. સૌધર્મથી લઈને અશ્રુત પર્યંતના બાર કલપના ૧૦ ઈન્દ્રો છે. આ રીતે सधा भजीने २०+16+१+२+१०%६४ छन्द्रो थाय छे.
દેવનો અધિકાર ચાલી રહ્યો હોવાથી હવે સૂત્રકાર તેમના નિવાસસ્થાનરૂપ વિમાનના વિષયમાં પ્રરૂપણ કરે છે, કારણ કે તેઓ વિમાનમાં २७ छे “महासुक्क० " त्यादि. मा सूत्रानो माया सुगम छ, डारिद्रपथी પળે વર્ણ અને શુકલપદથી વેતવણું ગ્રહણ કરાય છે. સૌધર્મ આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧