________________
सुघा टीका स्था०२ उ०३ २ ० २५ शब्दद्वैविध्यनिरूपणम्
४ । ततशब्दो घनः शुषिरश्चेति द्विविधः । तत्र घनः - कांस्यतालादिजनितः, शुषिर : - वंशादिजनितः ५ । एवं विततोऽपि धनशुपिरभेदेन द्विविधः । उक्तञ्च - " ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् ।
३६५
"
घनं तु कांस्यतालादि, वंशादि शुषिरं मतम् ॥ १ ॥ " इति ६ । भूषणशब्द::- नू पुरादिजनितः तद्भिन्नो नोभूषणशब्दः ७ । तालशब्दः = हस्ततालादिजनितः, लत्तिकाशब्दः - पाणिप्रहारजनितः ८ । अनयाऽष्टमुच्या के परस्पर टकराने से जो शब्द होता है ) है वह नोआतोय शब्द वीणा आदि से जो शब्द उत्पन्न होता है वह तत शब्द है तथा पटह (ढोल) आदि से जो शब्द उत्पन्न होता है वह वितत शब्द है ४ घन और शुषिर के भेद से तत शब्द दो प्रकार का है - कांस्य ताल आदि से जनित जो शब्द है वह घनशब्द है वंश शंख आदि से जनित जो शब्द है वह शुषिर शब्द है इसी तरह से वितत शब्द भी घन और शुषिर के भेद से दो प्रकार का है उक्तं च- "ततं वीणादिकं " इत्यादि ।
नूपुर आदि से जनित शब्द भूषण शब्द है तथा इससे भिन्न जो शब्द है वह नोभूषण शब्द है हाथों की ताली बजाने आदि से जो शब्द होता है वह तालशब्द है तथा एंडी आदि के प्रहार से जो शब्द होता है वह लत्तिका शब्द है इस अष्ट सूत्रों द्वारा शब्दों के भेद कहे गये हैं अब शब्दोत्पत्ति के विषय में सूत्रकार कहते हैं - शब्द दो कारणों से उत्पन्न होता है एक तो संघातरूप
વાંસ આદિ પરસ્પર અથડાવાથી જે અવાજ થાય છે તેને નાઆતાદ્ય શબ્દ કહે છે. વીણા આદિમાંથી જે અવાજ નીકળે છે તેને તતશબ્દ કહે છે, તથા ઢોલ આદિમાંથી જે અવાજ નીકળે છે તેને વિતતશબ્દ કહે છે. (૪) ઘન અને શુષિરના લેત્તુથી તતશબ્દ એ પ્રકારના કહ્યા છે-કરતાલ, મંજિરા આદિથી જનિત જે અવાજ છે તેને ઘનશબ્દ કહે છે અને વાંસળી, શ`ખ આદિથી જનિત શબ્દને શુષિર શબ્દ કહે છે. વિતત શરૂદ પણ ઘન અને ષિરના ભેદથી એ प्रारना छे. ह्युं पशु छे - " ततं वीणादिकं " इत्यादि.
નૂપુર ( ઝાંઝર ) આદિ દ્વારા નિત શબ્દને ભૂષણ શબ્દ કહે છે અને તેના કરતાં ભિન્ન એવાં શબ્દને નાભૂષણ શબ્દ કહે છે. હાથાથી તાળી પાડવા આદિ વડે જે શબ્દ થાય છે તેને તાલ શબ્દ કહે છે. પગની એડી વગેરેના પ્રહારથી જે શબ્દ થાય છે તેને લતિકા શબ્દ કહે છે. આ અષ્ટસૂત્રી દ્વારા સૂત્રકારે શબ્દના ભેદોનું નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર શબ્દોત્પત્તિનાં કારણેાનું નિરૂપણ કરે છેશબ્દ એ રીતે ઉત્પન્ન થાય છે—સઘાતરૂપ અવસ્થાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧