________________
सुधा टीका स्था०२ उ० सू०२४ अधोलोकज्ञानादिविषय आत्मनो द्वैविध्यम् ३५९ या श्रृणोति यावत् निर्जरयति । व्याख्या सुगमा १४ । पूर्वोक्ता भावाः शरीरे सत्येव संभयन्ताति देवानां प्रधानत्वात्तेषामेव व्यक्तितः शरीरप्ररूपणामाह ' म रुया ' इत्पाद्यष्टसूत्री | मरुतोदेवाः द्विविधाः- एक शरीरा द्वि शरीराश्चेति । तत्र मरुतो देवा लोकान्तिकदेवविशेषाः सन्ति, ते चैकशरीरिणः- विग्रहगतौ कार्मणशरीरत्वात् । उपपातानन्तरं वैकियशरीरसहाबाद द्विशरीरिणो भवन्ति । यद्वाभवधारणीयापेक्षयेक शरीरिणः, उत्तरवै क्रियापेक्षया तु द्विशरीरिणः १ । एवं किनरादयः सप्तापि देवाः बोध्याः, । तत्र किन्नराः किं पुरुषाः गन्धर्वाश्चैते त्रयो व्य न्तराः, शेषाः नागकुमाराः, सुवर्णकुमाराः, अग्निकुमाराः, वायुकुमाराचेति चत्वारो अपेक्षा वह देव देश से और सर्व समस्त शब्दों को सुनने की अपेक्षा सर्वदेश से शब्दों को सुनता है इसी तरह का कथन यावत् " निर्जरयति " तक देव के सम्बन्ध को लेकर जान लेना चाहिये इन १४ सूत्रों की व्याख्या सुगम है ये सब सुनने आदिरूप भाव शरीर के होने पर ही हो सकते हैं अतः व्यक्तिरूप से कौन से देव कितने शरीरवाले होते हैं यह बात अब सूत्रकार प्रकट करते हैं मरुत देव - दो प्रकार के होते हैं एक एकशरीरवाले और दूसरे दो शरीरवाले मरुदेव लोकान्तिक देवविशेष हैं ये एक शरीरधारी होते हैं अर्थात् विग्रहगति में एक ही कार्मण शरीर रहता है इस अपेक्षा ये एकशरीरवाले होते हैं तथा उपपात के बाद वैक्रियशरीर का सद्भाव हो जाने से ये दो शरीरवाले होते हैं । अथवा भवधारणीय शरीर की अपेक्षा ये एक शरीरवाले होते हैं और उत्तर चैकिय शरीर की अपेक्षा ये दो शरीरवाले होते हैं। इसी
Hose
શબ્દોને શ્રવણુ કરવાની અપેક્ષ એ તે દેવ સદેશથી શબ્દોનું શ્રવણ કરે છે. એજ પ્રકારનું કથન निर्जरयति ” पर्यन्तना यहोने अनुसक्षीने, हेवाना विषયમાં અહીં સમજી લેવું. આ ૧૪ સૂત્રેાની વ્યાખ્યા સરળ છે.
શ્રવણ આદિ રૂપ ભાવનું અસ્તિત્ત્વ વિના શરીર સભવી શકતું નથી. આ ભાવાનું અસ્તિત્વ શરીરયુક્ત જીવેમાં જ સભવી શકે છે. તેથી સૂત્રકાર હવે એ વાત પ્રકટ કરે છે કે કયા કયા દેશ કેટલાં શરીરવાળાં ડાય છે.
મરૂતદેવ એ પ્રકારના હોય છે–(૧) એક શરીરવાળા અને (ર) એ શરીરવાળા, મરૂતદેવ લેાકાન્તિક દેવવિશેષ છે. તે એક શરીરધારી પણ હાય છે, એટલે કે વિગ્રહગતિમાં એક કામણુ શરીરના જ સદ્ભાવ રહે છે, તે કારણે વિગ્રહગતિ દરમિયાન તેએ એક જ શરીરવાળા હાય છે. પશુ ઉપપાત બાદ વૈક્રિય શરીરના પણ સદ્ભાવ રહે છે, તેથી ઉપપાત બાદ તેમનામાં એ શરીરના સદ્ભાવ રહે છે. અથવા ભવધારણીય શરીરની અપેક્ષાએ તેઆ એક શરીરવાળા હાય છે અને ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ એ શરીરવાળા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧