________________
६९५
सूत्रकृताङ्गसूत्रे टीका--'पाणे य' प्राणांश्च ‘णाइवाएज्जा' नातिपातयेत, सर्वजन्तूना सर्वविषयेभ्यः माणाः केनाऽपि मूल्येन न लभ्यन्ते । एतादृशान् सर्वतो वैलक्षण्यमुपगतान् सर्वतः प्रियांश्च मागिनां पाणान् कथमपि न विराधयेत् 'अदिन्नं पि य' अदत्तमपि च णादर' नाददीत, यदन्यदीयं वस्तु तत्त तत्स्वामिन आज्ञामन्तरा सत्यपि कार्यगौरवे न गृह्णीयात् । 'सादियं' सादिकं-समायम्, आदिना सहवर्तते इति सादिकम् । 'मुसं' मृषाबादम् ‘ण बूया' न ब्रूयात, मृषावादस्य कारण मादिर्माया, नहि मायामन्तरेण मृषावादो भवति । दृश्यते हि मृषावादी मृषा भाषणात् पाक मायामेवाङ्गीकरोति । ततश्च माया विशिष्टं मृपावादं परित्यजे. दिति । तत्रापि वश्च नार्थं प्रयुज्य मनो मृषावादः परिहरणीयः । एष धर्मों वृषिमता, चाहिए, माया करके असत्यभाषण नहीं करना चाहिए, यही तीर्थंकर भगवान् का धर्म है ॥१९॥
टीकार्थ-किसी भी प्राणी के प्राणों का घात करना उचित नहीं है, क्योंकि प्राण अनमोल हैं। किसी भी प्राणी के प्राण किसी भी मूल्य पर प्राप्त नहीं किये जा सकते। ऐसे अद्भुत और सभी को प्रिय प्राणों की विराधना न करे। अन्य की वस्तु उसके स्वामी की आज्ञा के बिना, कैसा भी कार्य क्यों न हो, नहीं ग्रहण करना चाहिए । तृण भी विना आज्ञा के नहीं ले सादिक अर्थात् सकारण मृषावाद न करे। मृषावाद का कारण माया है, क्यों कि माया के विना कोई मृषावाद नहीं करता। मुषावादी मृषावाद करने से पहले माया का ही अवलम्बन करता है। आशय यह है कि माया से युक्त मिथ्या भाषण नहीं करना चाहिए । જ વચન બલવું ન જોઈએ આજ તીર્થકર ભગવાને ઉપદેશેલ ધર્મનું રહસ્ય છે. ૧
ટીકાર્થકઈ પણ પ્રાણિયેના પ્રાણનો ઘાત કર યોગ્ય નથી. કેમકે પ્રાણે અમૂલ્ય છે કઈ પણ પ્રાણિ પ્રાણે કઈ પણ કી મતથી પ્રાપ્ત થઈ શકતા નથી. આવા અદભૂત અને દરેકને અત્યંત વહાલા એવા પ્રાણેનિ વિરાધના (હિંસા) કરવી નહિં તથા ગમે તેવું મહત્વનું કાર્ય હોય તે પણ અન્યની વસ્તુ તેના સ્વામીની રજા સિવાય લેવી ન જોઈએ. એક તણખલું પણ વિના આજ્ઞા લેવું નહિં. સાદિક અર્થાત્ સકારણ પણ જ બાલવું નહી. મૃષાવાદનું કારણ માયા છે કેમકે માયા વિના કઈ અસત્ય બોલતા નથી. જુઠ બોલનારા જુહુ બે લતાં પહેલાં માયાનું જ અવલંબન કરે છે કહેવાને આશય એ છે કે-માયા યુક્ત અસત્ય ભાષણ કરવું ન જોઈએ.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨